Nojoto: Largest Storytelling Platform
imkaasim1575
  • 11Stories
  • 34Followers
  • 102Love
    24Views

imkaasim

Try to write something

  • Popular
  • Latest
  • Video
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

बहोत परवाह करते है हम उनकी


पर उन्हें इस बात की परवाह नही. @imkaasim
#parvaah
#care
#love
#quotes
#poetry
#shayari
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

પ્રેમ શું છે ?

જયારે તમે કોઈને બઊ ચાહવા લાગો અને અચાનક તમને એની યાદ આવી જાય અને તમારું હૃદય ધબકારું ચુકી જાય, એ છે પ્રેમ

બેઠા બેઠા તમે એને યાદ કરો અને મોઢા પર સરસ મજાનું સ્મીત આવી જાય, એ છે પ્રેમ 

જયારે લોકો ની ભીડ માં પણ તમને એકલપણું લાગે, એ છે પ્રેમ 

જયારે એની વાતો યાદ કરીને, એના નખરા યાદ કરી કરી ને તમે હસવા લાગો, એ છે પ્રેમ

તમે બે-દરકાર હોવ અને તમારું ધ્યાન રાખજો એમના કહેવાથી તમે તમારું ધ્યાન રાખો, એ છે પ્રેમ

તમે ગાડી ઝડપ થી ચલાવતા હોય અને અચાનક એમનું સાચવીને જજો યાદ આવી જાય અને તમે ગાડી ધીમી કરી દો, એ છે પ્રેમ

જયારે તમને ગુસ્સો આવે અને એમનો અવાઝ સાંભળીને બધો ગુસ્સો ઉતરી જાય, એ છે પ્રેમ

સવાર સવાર માં સુપ્રભાત નો સંદેશ આવી જાય અને આંખો ખુશી થી ઝળકી ઉઠે, એ છે પ્રેમ 

અને રાત્રે ઊંઘ ના આવતી હોવા છતાં એમનો શુભરાત્રી નો સંદેશ આવે અને સરસ મજા ની ઊંઘ આવે, એ છે પ્રેમ

તમે તમારા કરતા પણ એમનું વધારે ધ્યાન રાખો, એમની વધારે ફિકર કરો, એ છે પ્રેમ

જયારે તમને એમના સિવાય બીજા કોઈ ના વિચાર ના આવે, એ છે પ્રેમ

બઊ વધારે થાકેલા હોવ અને એમને એક ઝલક  જોવાથી બધો થાક ઉતરી જાય, એ છે પ્રેમ 

ગમે તે વાત હોય અને તમે જેને બધાથી પહેલા બોલવા ઇચ્છતા હોય, એ છે પ્રેમ

આ સંદેશ વાંચતા વાંચતા તમે જેના વિશે વિચારો છે એ જ છે તમારો પ્રેમ

અને હજુ પણ તમે એમના વિશે વિચારી ને હસો છો,  એ છે પ્રેમ @imkaasim
#whatislove
#love
#gujaratiquotes
#writer
#poem
#story
#sheroshayari
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

*Tere Bina*


Main adhoora sa ho gaya hu tere bina,
Har pal har ghadi ek kamee si rehti he tere bina,
Dhadkan to chalti he par saanse adhoori he tere bina,
Aise do raaho par laake chhoda he tune mujhe, 
jahaa marna to aasan he magar jeena dushwar ho chuka he tere bina,
Har koi sabab meri udaasi ka puchhta he mujhe, 
kaise kahoon unse muskurahat meri udd gai he tere bina,
Vajood mera kya tha aur kya ho gaya, 
bas ab khali khali sa rehta hu tere bina,
Agar tu khush he mujhe chhod kar,
 to khudaya mujhe kabhi tere qareeb na kare, 
tu khush rahe teri duniya me meri yahi duaa he, 
lekin yaad rakh adhoori tum bhi rahogi mere bina, mere bina, mere bina.

- Kasim Umar @imkaasim
#love
#mohabbat
#terebina
#adhoora
#alone
#poem
#writer
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

है आज भी इश्क़ हमे बेहद उन से,

बस अब जताना छोड़ दिया है. @imkaasim
#ishq
#mohabbat
#pyaar
#love
#behad
#truelove
#petry
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

मेरी वो दुआ हो तुम,

जो 

हाथ उठाने से पहले ही फ़रिश्ते लिख देते है. @imkaasim
#duaa
#pray
#love
#mohabbat
#poem
#oneliner
#writer
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

(ख्वाब)

वो आकर हमसे लिपट कर रोने लगे, 
बहोत रोएं और कहा.


मुझे अपने से कभी दूर मत करना.



उफ़्फ़फ़फ़, ये मेरे महँगे महँगे ख्वाब.


कासिम @inkaasim
#khwaab
#sapna
#love
#deeplove
#nightthoughy
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

तुम्हारे संग बिताया हुआ हर पल,
मैंने अपने साथ गुजारा है, @imkaasim
#love
#pyaar
#mohabbat
#alonequotes
#together
#feeling
#meet
c05a70d746e57359128cd025a013dc47

imkaasim

@imkaasim

for someone special

@imkaasim for someone special

c05a70d746e57359128cd025a013dc47

imkaasim

@imkaasim

@imkaasim

c05a70d746e57359128cd025a013dc47

imkaasim

 @imkaasim
#love
#trust
#ishq
#mohabbat
#poetry
#thought
#eviningthought
loader
Home
Explore
Events
Notification
Profile