તું અને હું એટલે ..... મિત્રો, તમે અને તમારી ફ્રેન્ડ બંને સાથે છો એટલે શું છો ? તેની તમારી કલ્પનાની વિભાવના જણાવો. તું અને હું એટલે ચાંદ અને ચકોરી, પતંગ અને દોરી, જળ અને મીન #collab #qoutebaba #qoutedidi #gujarati #love #yaadein #quotedidi