Nojoto: Largest Storytelling Platform

Best Chakli Shayari, Status, Quotes, Stories

Find the Best Chakli Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to make maida chakli, how to make chakli, chakli recipe in hindi, chakli recipe in marathi video 260, diwali chakli recipe in marathi,

  • 3 Followers
  • 4 Stories

ગુજ્જુ ની નોલેજ

કયા પક્ષીના માળા ને શુભ માનવામાં આવે છે #Chakli #gujrati #shortsviral #nikunjjoshi #gujjuniknowledge

read more

Sarika Garv Bijawat

read more
Happy birthday chakli
























Happy birthday chakli

Bhavesh Parmar

maro divas tari yadothi thato saru.... follow me friends..... #Dard,#Love,#Bewafa,#tu_mari_gazal,#Nojoto,#share,#followme,#loveyou,#Chakli

read more

Bhavesh Parmar

રાતોની નીંદર ઉડી ગઈ છે મારી, કવ એમને
યાદ આવે છે રોજ તમારી, કવ એમને

ઘણી વાતો કરવી સાથે તમારી, કવ એમને
મનમાં વિચારુ કે લાવ ને, કવ એમને

જોવા માંગુ છુ રોજ તમને, કવ એમને
પ્રેમ કરું છું બસ તમને, કવ એમને

દિલ ખોલીને કરવી છે વાત, કવ એમને
પછી વિચારુ કેવી રીતે, કવ એમને

લાજ શરમને નેવે મૂકીને બેઠો છે આશિક
પ્રેમ કરું છું જેમને દિલ ખોલીને, કવ એમને

         કવિ -: ભાવેશ પરમાર (આશિક) #tu_mari_gazal,#zindgi,#chakli,#Nojoto,#Nojotogujarati

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile