Nojoto: Largest Storytelling Platform

Best gujrati_ Shayari, Status, Quotes, Stories

Find the Best gujrati_ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove shayari in gujrati for girlfriend, i love you shayri in gujrati 0, gujarati shayri on love in gujrati font 0, love shayari in gujrati, gujrati quotes for love,

  • 6 Followers
  • 2 Stories

Shivam Zala

મિત્ર     આજ મારુ મગજ  થોડું વિચિત્ર છે 
દિલ થી દોર્યુ મે એક ચિત્ર છે 
ચિત્ર પુરૂ થયુ અને ધ્યાન થી જોય તો ખબર પડી આ તો મારો મિત્ર છે #મિત્ર_#nojotosangam_#love#dost#friend#zindagi#lifestyles#gujrati_#Quotes

aksha

સંબંધ...રિશ્તા..
 એક ભીતર નો એહસાસ છે.એ અંદરની લાગણી ..આત્મીયતા ના ડોર થી જ ટકે છે .બહારનો દેખાવ..દંભ..એક દેખાડો માત્ર સંબંધ ને ક્યારેક તો તોડે જ છે.
       એટલે જ સંબંધ લોહી ની સગાઈ થી નહીં કે પરિવાર કે દોસ્તી થી નહીં પણ એક ગહન આત્મીયતા થી ભરેલ લાગણી થી જ બંધાય છે .
આ લાગણી નો એહસાસ સંબંધ ને અતૂટ બનાવે છે..
એક અદ્ભૂત અનુભૂતિ નો એહસાસ ...
એક પોતીકાપણા ની ભાવના...
સંબંધ ને ટકાવી રાખે છે..

#nojoto_gujrati_ #nojoto_gujrati_
#ppt
#pen_paper_and_thoughts_
#Nojotoquote 
#nojototales 
#nojoto
#gujrati_

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile