Nojoto: Largest Storytelling Platform

Best nojoto_gujrati_ Shayari, Status, Quotes, Stories

Find the Best nojoto_gujrati_ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthttps://nojoto.com/amp/post/5d645d61dbdd4e8285dc8310e48727f8/sad-reality-of-life-love-quotes-life-motivation-no, nojoto love poetry, nojoto love quotes, https://nojoto.com/amp/post/83c257045a30929e013b22450b051d33/i-hate-love-thakurnidhi-singh, https://nojoto.com/amp/post/114fa31fa5bf688efd20d76037580986/good-morning-quotes-in-bangla-nojotobangla-nojoto,

  • 5 Followers
  • 3 Stories

shekhar kharadi

🌷- ક્યારેક દિલના ધબકારે.. #nojoto_gujrati_ #Poetry_Gujarati

read more
ક્યારેક સંબધના તાંતણે
વણાઈ તો જુવો ,
ક્યારેક અશ્રુના ટીપેં
ભીંજાઈ તો જુવો
ક્યારેક લાગણીના સરોવરમાં ,
અાવીને તરી તો જુવો
ક્યારેક દિલના ધબકારે
મહસુસ કરી તો જુવો
ક્યારેક પ્રેમનો દરિયો પાર કરને
મળવા આવી તો જુવો..!!

- શેખર ખરાડીં 🌷- ક્યારેક દિલના ધબકારે.. #nojoto_gujrati_ #Poetry_Gujarati

shekhar kharadi

🌷- તસ્વીર... #nojoto_gujrati_ #dilsegujarati

read more
સાગરના નીર 
વાદળ થઈ
ઝરમર ઝરે...
નજર સામે એક તસ્વીર
તારી દેખાય અને ખોવાય..!!

- Shekhar Kharadi 🌷- તસ્વીર... #nojoto_gujrati_ #dilsegujarati

aksha

સંબંધ...રિશ્તા..
 એક ભીતર નો એહસાસ છે.એ અંદરની લાગણી ..આત્મીયતા ના ડોર થી જ ટકે છે .બહારનો દેખાવ..દંભ..એક દેખાડો માત્ર સંબંધ ને ક્યારેક તો તોડે જ છે.
       એટલે જ સંબંધ લોહી ની સગાઈ થી નહીં કે પરિવાર કે દોસ્તી થી નહીં પણ એક ગહન આત્મીયતા થી ભરેલ લાગણી થી જ બંધાય છે .
આ લાગણી નો એહસાસ સંબંધ ને અતૂટ બનાવે છે..
એક અદ્ભૂત અનુભૂતિ નો એહસાસ ...
એક પોતીકાપણા ની ભાવના...
સંબંધ ને ટકાવી રાખે છે..

#nojoto_gujrati_ #nojoto_gujrati_
#ppt
#pen_paper_and_thoughts_
#Nojotoquote 
#nojototales 
#nojoto
#gujrati_

Nojoto ગુજરાતી

સુંદર રજૂઆત ને અપલોડ કરાશે પેજ માં.. best answer will get featured in page.. use #nojoto_gujrati_ Good afternoon fam 💕💕💕 #nojotogujrati

read more
તમારા મતે સંબંધ એટલે શું ?? 
what's your opinion on relation ?? 

સુંદર રજૂઆત ને અપલોડ કરાશે પેજ માં..
best answer will get featured in page..
 
use #nojoto_gujarati_ સુંદર રજૂઆત ને અપલોડ કરાશે પેજ માં..
best answer will get featured in page.. 

use 
#nojoto_gujrati_
Good afternoon fam 💕💕💕 
#nojotoGujrati

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile