Nojoto: Largest Storytelling Platform

Best v₹ Shayari, Status, Quotes, Stories

Find the Best v₹ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 8 Stories

Vipul Kalani

#shadesoflife

read more
#આંખોને ટોડલે તોરણ #બાંધ્યા ને મારા 
હૈયે વાગ્યા વાજીંતર.!
મનની માનેલી છે.. તું.....
 વહેલી આવજે  #નિરખું તારી વાટ..!!
            
                     #v₹ #shadesoflife

Vipul Kalani

#DesertWalk

read more
મારાં   દિલની  ધડકન  બની વસ્યા છો  તમે ..

મારાં  ચેહરા  નું  સ્મિત  બનીને હસ્યા  છો  તમે ..

મારી  આંખો   નું  તેજ  બની ને  અંજાયા છો તમે 

મારી   નીદંર  માં  સપનું   બનીને  આવ્યાં  છો  તમે ..

#મારી  #કાંટાળી_કેડી_માં_પુષ્પ  બનીને 

 #પથરાયા   #છો_તમે ..

#v₹ #DesertWalk

Vipul Kalani

#waterfall&Stars

read more
બેઠા  તારા વીચારમાં ને  લખતા ઘણું લખાઇ ગયુ..

નોહતુ  લેવુ પ્રેમનુ  નામ છતાયે  લેવાઇ ગયુ..

બેઠા  અંતર ગુચવાડા માં અટવાઇને,

અને ઝીંદગી ના હીસાબ   સરવાળા માં તમારું  નામ  આવી ગયું..

આ વરસાદ  માં એકલા નાહ્યા  તમે ને અમારી ખોટ  લખાઈ ગઈ..

પરીભાષા  સમજી નો હતી પ્રેમ  ની 

અને પ્રેમ  નું તમારા  મહી વ્યાકરણ  રચાય ગયુ..

#v₹ #Waterfall&Stars

Vipul Kalani

#Love

read more
તારી  આંખો  જોઈ અંજાયો  હું,..

તારા  હોઠ  જોઈ મુંજાયો   હું,..

તારી ભમરો જોઈ ભમ્યો   હું,..

તારા  ગાલ  જોઈ ધવાયો   હું,..

તારી   મુસ્કાન  જોઈ લપસ્યો  હું,..

તારુ  રુપ  જોઈ રોકાયો   હું ,. 

#કુદરતે_તને   #ઘડી_એવી_મારા 

 #શબ્દ_રોકાઈ_ગયા,..

બસ નિહાળવી  તને એવી છે કે પલ  માં ભવ

 વીતી જાય..

#v₹ #Love

Vipul Kalani

મળે જો તારી ઈચ્છાથી એકપળ તારી મુજને,
તારા પળ પળ પ્રેમને લખવો છે....

મારા મનના વાદળ સમેટીને મૂકીશ હું,
ભીંજાવુ છે તારી ઈચ્છા ના વરસાદે....

વર્ષા ના છીંટે તન તો ભીંજાશે,
પણ મનતો તારા વરસવાથી જ ભીંજાશે.....

વરસે જો તુ શ્રાવણ બની સજન,
બુંદ બુદ મા તુ જાણે તુજ સમાસે.....

બસ એક નજર તુ સામે હશે તો,
""ડીસ્ટન્સ""માય મારી આ "હર" ખ્વાહિશ પુરી થાશે.

#v₹ #NationalDoctorsDay

Vipul Kalani

મળે જો તારી ઈચ્છાથી એકપળ તારી મુજને,
તારા પળ પળ પ્રેમને લખવો છે....

મારા મનના વાદળ સમેટીને મૂકીશ હું,
ભીંજાવુ છે તારી ઈચ્છા ના વરસાદે....

વર્ષા ના છીંટે તન તો ભીંજાશે,
પણ મનતો તારા વરસવાથી જ ભીંજાશે.....

વરસે જો તુ શ્રાવણ બની સજન,
બુંદ બુદ મા તુ જાણે તુજ સમાસે.....

બસ એક નજર તુ સામે હશે તો,
""ડીસ્ટન્સ""માય મારી આ "હર" ખ્વાહિશ પુરી થાશે.

#v₹ #NationalDoctorsDay

Vipul Kalani

read more
#પ્રેમ એક એવું #સમર્પણ છે ને #સાહેબ...

#જ્યાં ગમતા #વ્યક્તિની,
જીદ માટે #એનાં વગર પણ 
આખી #જિંદગી જીવવું #પડે છે...!!
🍂🍀🍁🍂🍀🍁🍂🍀🍁

#v₹ 🍂🍂🍂

Vipul Kalani

read more
#પ્રેમ એક એવું #સમર્પણ છે ને #સાહેબ...

#જ્યાં ગમતા #વ્યક્તિની,
જીદ માટે #એનાં વગર પણ 
આખી #જિંદગી જીવવું #પડે છે...!!
🍂🍀🍁🍂🍀🍁🍂🍀🍁

#v₹ 🍂🍂🍂

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile