Find the Best gujaratiwriters Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, radha krishna love quotes in gujarati, gujarati poem on love,
keval parmar
"તારી ઝલક, સૌથી અલગ" - ભાગ - 1 #LoveStory #gujarati_sahitya #romance #LoveStories gujarati #gujaratiwriters Love #gujarati
read morepurvi Shah
કડવું સત્ય હવસ સંતોષવા તન વેચાય .. મન નું મોલ, બહાર દરવાજે પડ્યું જણાય... નાણાં ના સામે કચડાઈ જાય છે સ્ત્રી ની ગરિમા... લાજ મૂકીને થાય છે જ્યાં દેખાડો પુરુષત્વ નો.... આપડા સમાજ ની કડવી વાસ્તવિકતા છે આ અને રહેવાની જ... આજે આંતરરાષ્ટ્રીય સેકસ વર્કર દિવસ છે... તો આ કડવી વાસ્તવિકતા માટે ૨ પંક્તિ જરૂર લખી શકાય... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_વૈશ્યાલય
આપડા સમાજ ની કડવી વાસ્તવિકતા છે આ અને રહેવાની જ... આજે આંતરરાષ્ટ્રીય સેકસ વર્કર દિવસ છે... તો આ કડવી વાસ્તવિકતા માટે ૨ પંક્તિ જરૂર લખી શકાય... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_વૈશ્યાલય
read morepurvi Shah
શ્વાસ માં રહી આપશે સાથ સદા નિશ્વાસ સુધી.. 🌸❤️ Thank you so much for pok me Krisita Patel (sweetie 🤗) આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_વિશ્વાસ_ઍટલે.... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶
🌸❤️ Thank you so much for pok me Krisita Patel (sweetie 🤗) આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_વિશ્વાસ_ઍટલે.... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶
read morehirpara amit
તારા મીઠા હોઠ જેની સુગંધમાં મારી લાગણી ઠોઠ, પૂરી ક્યારે થશે ખોટ તારા સિવાય હોઠે રોજ ઓટ. આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_તારાં_મીઠા_હોંઠ... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_તારાં_મીઠા_હોંઠ... 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
read morehirpara amit
હું ને મારા પણાં થી દૂરી એ જ સાચી ઉદારી, છોડો અહંકાર હવે એમાં જ સાચી સમજદારી. આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_સમજદારી 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_સમજદારી 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
read moreNitesh Prajapati
છુપાવ્યા પણ છુપાવી ના શક્યો, હોઠો પર હતા સવાલોના વમળ. બોલવું હતું પણ બોલી ના શક્યો, મો માં જ રહી ગયા મારા શબ્દોના વમળો. રહી ગયા એકલા તારી યાદો ના સહારે, ખાઈ રહી છે એકલતા જિંદગી ના સથવારે. સહારો બનીને ઉભી રહેતી એ સામે, હવે તો છે દર્પણ નો જ સહારો. હૈયે છે એક ઢળતી સાંજ ની સોના ની સાઇકલ ની સવારી, પણ ના રહી હવે એ સાયકલ ની સવારી અને ના રહી એ વેળા. મંઝિલ અને માર્ગ એક જ હતો બંનેનો, પણ ના મળી અમારા નસીબ ની સાઇકલ. -Nitesh Prajapati નાનપણ માં, વિદ્યાર્થી જીવન માં આપડે દરેકે સાયકલ સવારી કરી જ હશે... એને જીવ ની રીતે સાચવતાં ને !!! એટલે કહી શકાય ને આપડી સાયકલ એ સોનાની સાયકલ આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_સોનાની_સાયકલ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶
નાનપણ માં, વિદ્યાર્થી જીવન માં આપડે દરેકે સાયકલ સવારી કરી જ હશે... એને જીવ ની રીતે સાચવતાં ને !!! એટલે કહી શકાય ને આપડી સાયકલ એ સોનાની સાયકલ આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_સોનાની_સાયકલ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶
read moreNitesh Prajapati
જીવન ના ઉત્તમ સ્વાસ્થ્ય ની દવા એટલે હાસ્ય. આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_હાસ્ય 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... GujaratiwriterS_ગુજરાતી_હાસ્ય 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે
read moreNitesh Prajapati
આપણે જ્યારે એકલા હોઈએ છીએ, ત્યારે ખરેખર એકલા નથી હોતા, આપણે ખુદ આપણી સાથે જ હોઈએ છીએ, પણ આપણે તેને અનુભવી નથી શકતા. — % & #yqmotabhai #gujaratipoem #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #GujaratiwriterS #yourquotebaba
#yqmotabhai #gujaratipoem #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_શાયરી #ગુજરાતીyqmotabhai #gujaratiwriters #yourquotebaba
read moreNitesh Prajapati
काश, एक बार इज़हार कर सकते, तो आज मंज़र कुछ अलग होता, ना तू वहांँ होती ना मैं यहांँ होता, ना ही मैं तुझको याद करके , मेरे दर्द भरे अल्फ़ाज लिख रहा होता। — % & ये हेश्टेग कभी ना हटाएं... #GujaratiwriterS_हिंदीआलेखन_एक_बार_इज़हार 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶 प्रस्तुत किए गए चित्र के अनुरुप क्वॉट, लेख, कविता, लघु कथा, आवकार्य है।
ये हेश्टेग कभी ना हटाएं... #GujaratiwriterS_हिंदीआलेखन_एक_बार_इज़हार 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶 प्रस्तुत किए गए चित्र के अनुरुप क्वॉट, लेख, कविता, लघु कथा, आवकार्य है।
read more