Find the Best gujratigazal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
viral kharadi
થાકી ગયો છું,નિરાંતે બેસી હવે જીંદગી ને માણવી છે, ઝંખી રહેલા જીવનની એક એક પળને હવે પામવી છે. #gazal #shayari #gujaratiquotes #gujratishayari #poetry #poem #gujratigazal #lifequotes
#gazal shayari #gujaratiquotes #gujratishayari poetry #poem #gujratigazal #lifequotes
read moreviral kharadi
સૌએ ઓછા વત્તે મને વહેંચી લીધો છે, થોડો પોતાનો થોડો બીજા નો કરી લીધો છે. થોડા સપના થોડો પ્રેમ ભાગ બરાબર કરી લીધો છે. સૌએ પોતાના ત્રાજવે મને તોલી લીધો છે. #poetry #gujaratiquotes #gujarati #gazal #gujratishayari #gujratigazal
poetry #gujaratiquotes #gujarati #gazal #gujratishayari #gujratigazal
read moreviral kharadi
#viralkharadispoem એ જીંદગી મને તું ક્યાં લઈ ને જઇશ ને ક્યાં સુધી, જીવવા દે મને મારી મુજબ, ને ઈચ્છાઓ નું શુ ને ક્યાં સુધી. જો હાથ પકડે તો ચાલ છેક સુધી આમ અધવચ્ચે શું, પવનનાં સહારે છું એ લઇ જશે કિનારે પણ ક્યાં સુધી. ધોમ ધખતો તડકો ને મંઝિલ જાણે મૃગજળ જેવી, મારી અંદર ઊઠતા વંટોળ ને દબાવુ, પણ ક્યાં સુધી. મારો નાનો અમથો દીવો ને સામે વરસાદી રાત છે, ઝઝુમે એકલો અટુલો, કોઈ હાથ દઈ રાખે પણ ક્યાં સુધી. #gujarati #gujratishayari #gujratipoem #poem #gazal #gujratigazal
#gujarati #gujratishayari #gujratipoem #poem #gazal #gujratigazal
read moreGirimalsinh Chavda Giri
ફર્ક નથી પડતો. પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે મને ફર્ક નથી પડતો, મળે નહીં જો છેલ્લો શ્વાસ જીંદગી મને ફર્ક નથી પડતો. માંગતો રહું સુખ ને તું આપે દુઃખ મને ફર્ક નથી પડતો, ગળ્યું અમૃત માનનું મળે અપમાનનું ઝેર ફર્ક નથી પડતો. તરી નદી સ્નેહની ના તરું ધિક્કારનો દરિયો ફર્ક નથી પડતો, રહું છું મમતાની ધરતી પર મળે નહીં આકાશ ફર્ક નથી પડતો. ©Girimalsinh Chavda Giri #notojogujrati #Ghalib#love #gujratigazal #Quote#love#life# #Qoutes#indian #ReachingTop
Nensi Suchak 'मलंग'
જો હકીકત સ્વીકારાતી નથી, તો ભ્રમ માં મને જીવી લેવા દે, ક્યાં સાથ ચાહુ છું ખુલ્લી આંખે, શમણાં એ તો સંગે રહેવા દે, નહીં બનુ કાંટો ક્યારેય તારા જીવન નો, મારા જીવન માં બસ તારી સુવાસ રહેવા દે, ભૂલ કરી છે મેં તને લાગણીઓ કહી ને, તારા મૌન ના ઘોંઘાટે મને જજુમવા દે, વાંક મારો હતો તને કલ્પના સમજી ચાહવાનો, તો હવે હકીકત એ ચાહત ની વેદના ભોગવવા દે, આમ તો વીતી જાય છે દિવસો મારા, તારા સાથે જોડાયેલી તારીખો ને વર્ષોની જેમ વીતવા દે, મહત્વ નથી કશું જ મારુ તારા જીવન માં, તું અજાણ કલ્પના છો એમ જ રહેવા દે, ન ક્યારેય પામીશ તું છો એવી ઝંખના, તું હતો છો ને રહીશ હૃદયમાં એ ફરી ફરી કહેવા દે. -મલંગ #footsteps #gazal #gujratigazal#gujratinojoto
#footsteps #gazal #gujratigazal#gujratiNojoto
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited