Nojoto: Largest Storytelling Platform

Best pthar Shayari, Status, Quotes, Stories

Find the Best pthar Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutpthr meaning in english, pth pcb 10, pth full form, pth blood test, pth meaning,

  • 2 Followers
  • 2 Stories

Vaghela Jateen

પથ્થરો શું કહેતાં હશે
મૂંગા મોઢે સેહતા હશે
નથી બોલી શકતા કશું
નથી કોઈ જીવ નથી પશુ
વેદના તો એને પણ થતી હશે
કોઈ પૂજાય તો કોઈ લોહી બોળ થતા હશે
કોઇ ધોબીઘાટ પર સ્થિર હશે
તો કોઈ પર્વત પર વિરાજતા હશે
જે જે ના નસીબ એમાંય તે હરખાતા હશે
કોઇ મરક મરક હસતા હોય છે 
કોઇ મંદિર માં પૂજાતા હોય છે
કોઇ બનતા હશે કાળ કોઈક નો
તો કોઈ બનતા હશે રખેવાળ કોઈક નો
સૌ કોઈ પોતાની રીતે રખડતા હસે 
પણ કોણ જાણે ઘણા રઝળતાં હસે #yqbaba #yqmotabhai #yqgujarati #pthar

Sandy Verma

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile