Nojoto: Largest Storytelling Platform

Best 1stmeeting Shayari, Status, Quotes, Stories

Find the Best 1stmeeting Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 3 Stories

Mohd Naseerullah Shaikh

Never judge the
person on first meet! #1stmeet #1stmeeting #firstmeeting #firstmet #personalexperience #goodmorningpost #goodmorningthought

shalini katare

sadhna Parmar

પહેલી મુલાકાત....
મન માં થતી મુંઝવણ 
દિલ માં થતી હરખ ની હેલી 
શું થશે ? શું થશે ?
મનમાં ઉદભવતા પ્રશ્નો 
વારંવાર અરીસામાં જોવું 
ઘડિયાળ નું થંભી જવુ
એક નું બીજુ બોલવું 
હાથ માં ની વસ્તુ નું પડવું 
ચહેરા પર ની બદલાતી ચમક 
આંખ માં નું છલકાતું કાજલ 
હોઠો પર નું અનેરું સ્મિત 
હાથ પગ નું સહેજ ધ્રુજવુ 
મનમાં થતી ગભરાટ કે
દિલ માં થતો આનંદ ?

-jethwa sadhna #myexperience 
#1stmeeting
#withlove

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile