Nojoto: Largest Storytelling Platform

Best alpprashant Shayari, Status, Quotes, Stories

Find the Best alpprashant Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsavci alp in kurulus osman, videos status making alp 0, rrb alp application status 2018, rrb alp application status, alp application status,

  • 1 Followers
  • 46 Stories

alpprashant

तारीफ़-ए-काबिल है! ये तेरी मुहब्बत
रब से ज़्यादा करने लगे है तेरी इबादत

© "अल्प" प्रशांत

©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojoto #Love #gujarati #Shayari #Ahesas #write #Hindi

alpprashant

ભૂલી ગયો છું હું તને
કહી દે તું તારી યાદને
કરે ના હવે એ કોઈ અડપલું
લગાવ્યું છે જોર, હતું એટલું

© "અલ્પ" પ્રશાંત

©alpprashant
  #alpprashant #prakruti #prashantpanchal #nojoto #Love #gujarati #Shayari #Ahesas #write

alpprashant

છે
મને
આજેય
ઇંતજાર
તારો જ
જાણી
લે

© "અલ્પ" પ્રશાંત

©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojota #Love #gujarati #Shayari #Ahesas #write

alpprashant

મથામણ છે મારી આ બધી તને ભૂલવાની
પારાવાર દુઃખમાં પણ ખુશ ખુદને રાખવાની

©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojota #Love #gujarati #Shayari #Ahesas #write 

#Sunrise

alpprashant

મહેંદી તારા નામની હથેળી પર અમે મૂકી
ચહેરે છલકી ખુશી, ને શરમથી પાંપણો ઝૂકી

© "અલ્પ" પ્રશાંત

©alpprashant #alpprashant #prakruti #prashantpanchal #nojota #Love #gujarati #Shayari #Ahesas #write

alpprashant

વાત મારા મનની મારે તને કહેવી છે
મુહબ્બત દિલની, મારે તને કહેવી છે

©alpprashant #alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #January2021 #insta #instapic

alpprashant

ગમતી છે મને, આ યાદ તારી
નથી તારાથી કોઈ ફરિયાદ મારી
બંધ કે ખુલ્લા નયને પુરે એ હાજરી
હા પણ, ઝંખે હવે એ સંવાદ જરૂરી

©"અલ્પ" પ્રશાંત #newday #Love #Nojoto #prashantpanchal #alpprashant

alpprashant

है अगर मुहब्बत तो तू बगावत कर
रब से पहले उसकी तू इबादत कर

©"अल्प" प्रशांत #love #Nojoto #prashantpanchal #alpprashant

alpprashant

તારી હથેળી મારી હથેળીમાં પરોવીને તું
હોશ મારા ને મદહોશીમાં ફેરવી દે છે તું

©પ્રકૃતિ..... #Nojoto #Love #prakruti #alpprashant

alpprashant

પ્રેમમાં તારા એટલો તો હું ભીંજાયેલો હતો
કે ધોધમાર વરસાદમાં પણ હું કોરો જ રહ્યો

©"અલ્પ" પ્રશાંત #alpprashant #Nojoto #Love
loader
Home
Explore
Events
Notification
Profile