Nojoto: Largest Storytelling Platform

Best allrounderraaj Shayari, Status, Quotes, Stories

Find the Best allrounderraaj Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to make your face rounder naturally, best all rounder in the world, quotes for all rounder, quotes on all rounder student, quotes on all rounder,

  • 1 Followers
  • 10 Stories

all rounder raaj

all rounder raaj

Mahefil-e-Shayri shayri💔 #myquotes #frommydiary #MeAndMyStory Broken💔Heart #truefeelings #bhavnagar #allrounderraaj

read more

all rounder raaj

all rounder raaj

મનનાં ખૂણામાંથી... From my heart's corner... #gujarati #myfeelings #mydiary #Heart #truesayings #allrounderraaj

read more

all rounder raaj

તું " મારો" જ તો છે... #loveyouforeveryouaremine #allrounderraaj #allrounder #YouAreMine #youaremineonly urmine😘 iamyours❣️

read more

all rounder raaj

all rounder raaj

સંભાળ દિલ...
તારો રાજીપો ઘડીક નો જ છે,
હમણાં એ કહેશે કે હું જાઉં છું. #Love #raajwrites #allrounderraaj #bhavnagar #gujaratipoem #gujaratishayri #writerraj #gujaratiquote

all rounder raaj

દિલ તું પણ સાવ ડફોળ છે,
જરાક અમસ્તું દુઃખ શું મળ્યું,
તું તો ધડકવાનું સાવ ભૂલી ગયો. #allrounderraaj #heart #me #broken_heart

all rounder raaj

મન ના અંધકાર માં કેટલાય રહસ્યો દફન છે,
કાફલો મોટો છે દર્દ નો,
કફન હું પ્રેમ નું ઓઢાડું છું પણ,
આ તો પ્રેમ નો પ્રશ્ન છે સાહેબ,
એટલો જ અઘરો છે. #raaz #love #allrounderraaj

all rounder raaj

અરીસો  અરીસા ની ખાસિયત છે જે હોય તે બતાવવા ની,
અને માણસ...
માણસ ની ખાસિયત છે જે હોય તે છુપાવવા ની. #raajwrites #allrounderraaj #bhavnagar #gujaratipoem #gujaratishayri #writerraj #gujaratiquote #gujjubhai #gujarat #mirror
loader
Home
Explore
Events
Notification
Profile