Find the Best Gujaratithought Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, radha krishna love quotes in gujarati, gujarati poem on love,
sam90
"આ દુનિયા ની અજીબ તકલીફ છે જે વધૂ સમજે છે, તેજ વધૂ દુઃખી છે." ©sam90 #gujarati #gujaratipoem #gujaratishayari #gujaratiquotes #Gujaratithought #gujaratimessage #GujaratiSuvichar #findyourself
sam90
હું નિષ્ફળતાથી નથી થાક્યો જેટલું "ના" સાંભળી ને થાક્યો છું ©sam90 #nojota #gujaratipoem #gujaratishayari #gujaratiquotes #Gujaratithought #gujarati #Hope
Noufil Ghaniwala
આમ ના કર... હું મૌન થઈ જાવ એવા સવાલ ના કર ... બહુ રાહ જોઈ છે મે તારી હું એકલો રહી જાવ એવો વ્યવહાર ના કર ... નાની અમથી તિરાડ છે આપડા વચ્ચે , એને ભરી દે ... વાત ને વધારી , દિલ ને ખોટું આહત ના કર ... આમ ના કર ... #shayri #poem #quotes #nojoto #gujaratiquotes #gujaratithought #lovequotes #thought
આમ ના કર ... #shayri #poem #Quotes nojoto #gujaratiquotes #Gujaratithought #lovequotes #thought
read moreVibrant Writer
દરિયો થવું એ દરેક ઝરણાંની નિયતિ છે, એ સત્યની દરેક ઝરણાંને સમજણ છે. ©Vibrant_writer દરિયો થવું એ દરેક ઝરણાંની નિયતિ છે, એ સત્યની દરેક ઝરણાંને સમજણ છે. ©Vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love #shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #dil #shayaris #shayri #thoughts #gujaratithought #સુવીચાર
દરિયો થવું એ દરેક ઝરણાંની નિયતિ છે, એ સત્યની દરેક ઝરણાંને સમજણ છે. ©Vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #Gujaratithought #સુવીચાર
read moreVibrant Writer
ચિંતિત ચિંતિત થઈને વ્યથિત થવું એના કરતા પરિસ્થિતિ સાથે સામંજસ્ય સાંધી એનો ઉકેલ લાવવો એ વધારે યોગ્ય છે. ચિંતા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે વર્તમાન ને તો બગાડે છે પણ ભવિષ્યનેય ખાસી અસર કરે છે. © Vibrant_writer #ચિંતિત થઈને વ્યથિત થવું એના કરતા પરિસ્થિતિ સાથે સામંજસ્ય સાંધી એનો ઉકેલ લાવવો એ વધારે યોગ્ય છે. ચિંતા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે વર્તમાન ને તો બગાડે છે પણ ભવિષ્યનેય ખાસી અસર કરે છે. © Vibrant_writer
#ચિંતિત થઈને વ્યથિત થવું એના કરતા પરિસ્થિતિ સાથે સામંજસ્ય સાંધી એનો ઉકેલ લાવવો એ વધારે યોગ્ય છે. ચિંતા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે વર્તમાન ને તો બગાડે છે પણ ભવિષ્યનેય ખાસી અસર કરે છે. © Vibrant_writer
read moreVibrant Writer
*ખાલીપો* લાગણીઓના ઉભરાને એ પ્રેમ સમજે છે. શારીરિક આકર્ષણને એ પ્રેમ સમજે છે. મદદમાં હાથ લંબાવાને એ પ્રેમ સમજે છે. શરીર સાથે રમવાને એ પ્રેમ સમજે છે. બીજા માટે જીવવાને એ પ્રેમ સમજે છે. પોતાને પ્રેમ ના કરી શક્યો એ ખાલીપો છે અંદર.... એ ખાલીપો ભરવાને એ પ્રેમ સમજે છે. © Vibrant_writer *ખાલીપો* લાગણીઓના ઉભરાને એ પ્રેમ સમજે છે. શારીરિક આકર્ષણને એ પ્રેમ સમજે છે. મદદમાં હાથ લંબાવાને એ પ્રેમ સમજે છે.
*ખાલીપો* લાગણીઓના ઉભરાને એ પ્રેમ સમજે છે. શારીરિક આકર્ષણને એ પ્રેમ સમજે છે. મદદમાં હાથ લંબાવાને એ પ્રેમ સમજે છે.
read moreVibrant Writer
પૂછે છે જીવન મૂલ્ય એટલે શું? સાચું બોલાવું,હિંસા ના કરવી બીજાનું નુકસાન કરી, પોતાનો ફાયદો ના કરવો. બીજા ના જીવનમાં માથાકૂટ ના કરવી.. પોતે શિખતા રહેવું પણ બળજબરી શીખવવા ના જવું. અને ખાસ પોતાના અંદર થી આવતા અવાજ ને સાંભળવું અને અનુસરવું. એ જ સાચો ધર્મ છે જેનું પાલન કરવું. જીવન મૂલ્યો એટલે જેનાં અનુસરણથી જીવન ને યોગ્યતા મળે © Vibrant_writer પૂછે છે #જીવનમૂલ્ય એટલે શું? સાચું બોલાવું,હિંસા ના કરવી બીજાનું નુકસાન કરી, પોતાનો ફાયદો ના કરવો. બીજા ના જીવનમાં માથાકૂટ ના કરવી.. પોતે શિખતા રહેવું પણ બળજબરી શીખવવા ના જવું.
પૂછે છે #જીવનમૂલ્ય એટલે શું? સાચું બોલાવું,હિંસા ના કરવી બીજાનું નુકસાન કરી, પોતાનો ફાયદો ના કરવો. બીજા ના જીવનમાં માથાકૂટ ના કરવી.. પોતે શિખતા રહેવું પણ બળજબરી શીખવવા ના જવું.
read moreVibrant Writer
પ્રેમ કે દોસ્તી ? પ્રેમ અને દોસ્તી એકબીજાના વિરોધી નથી, મુરખ જ હોય જે બંનેમાંથી એકને પસંદ કરે. © Vibrant_writer સૂર્યનું અજવાળું અને ચંદ્રની ચાંદની, દિવસની વ્યસ્તતા અને રાત્રીનો આરામ, શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડક, આ બધા માંથી એક એક પસંદ ન થાય તો દોસ્તીમાં ધીંગામસ્તી અને પ્રેમમાં મૌનમસ્તી આ બંનેમાંથી કોઈ એક કેવી રીતે પસંદ થઇ શકે #પ્રેમ અને #દોસ્તી એકબીજાના વિરોધી નથી,
સૂર્યનું અજવાળું અને ચંદ્રની ચાંદની, દિવસની વ્યસ્તતા અને રાત્રીનો આરામ, શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડક, આ બધા માંથી એક એક પસંદ ન થાય તો દોસ્તીમાં ધીંગામસ્તી અને પ્રેમમાં મૌનમસ્તી આ બંનેમાંથી કોઈ એક કેવી રીતે પસંદ થઇ શકે #પ્રેમ અને #દોસ્તી એકબીજાના વિરોધી નથી,
read moreVibrant Writer
વ્હાલી! હું આમેય એવી જગ્યાએ ટકતો નથી, જ્યાં હાવભાવ અને સ્વભાવ બંનેમાં ફરક દેખાય.. © Vibrant_writer વ્હાલી! હું આમેય એવી જગ્યાએ ટકતો નથી, જ્યાં #હાવભાવ અને #સ્વભાવ બંનેમાં ફરક દેખાય.. © Vibrant_writer #સંબંધ #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love #shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #dil #shayaris #shayri #thoughts #gujaratithought #સુવીચાર
વ્હાલી! હું આમેય એવી જગ્યાએ ટકતો નથી, જ્યાં #હાવભાવ અને #સ્વભાવ બંનેમાં ફરક દેખાય.. © Vibrant_writer #સંબંધ #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri #Thoughts #Gujaratithought #સુવીચાર
read moreVibrant Writer
નફરત તને નફરત કરવાની મારી તાકાત નથી, ને મને પ્રેમ કરવાની તારી ઓકાત નથી. © Vibrant_writer તને #નફરત કરવાની મારી તાકાત નથી, ને મને પ્રેમ કરવાની તારી ઓકાત નથી. © Vibrant_writer #wod #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love #shayari #love #poetry #quotes #lovequotes #sad #shayar #gujarati #follow #like #writer #shayarilover #gujaratishayari #ishq #sadshayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #dil #shayaris #shayri
તને #નફરત કરવાની મારી તાકાત નથી, ને મને પ્રેમ કરવાની તારી ઓકાત નથી. © Vibrant_writer wod #vibrant_writer कलम बोल रही हैं.... #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Shayari #Love #Poetry #Quotes #lovequotes #SAD #Shayar #gujarati #follow #Like #writer #shayarilover #gujaratishayari #ishq #sadShayari #mohabbat #gujaratipoetry #loveshayari #poetrycommunity #Dil #shayaris #shayri
read more