Find the Best jinuthesayar Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love you jinu, jinu app download for pc, jinx meaning in hindi, jine mera dil luteya song, jingle toons hindi videos download,
jinal dungrani"jinu"
અધુરી એક મુલાકાત થઈ ગઈ, બે મૌન વચ્ચે એક વાત અધુરી રહી ગઈ, તમારા ગયા પછી મારી ગઝલ સુની થઈ ગઈ, લોકો કહે છે કે આ જિંદગી આબાદ થઈ ગઈ... એક અધુરી મુલાકાત jinu the sayar શાયરી Jayestika Patel mayur Sandip Movadiya (Kavi) RJ Nayan Amreliya jigar #jinuthesayar
શાયરી Jayestika Patel mayur Sandip Movadiya (Kavi) RJ Nayan Amreliya jigar #jinuthesayar
read morejinal dungrani"jinu"
પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો સાહેબ કારણ કે મન ગમતું બધું મળી જાય તો જિંદગી જીવવાની શું મજા???? jinal dungrani "jinu" ઈમાનદારી RJ Nayan Amreliya Sandip Movadiya (Kavi) mayur #jinuthesayar#nojotoapp
ઈમાનદારી RJ Nayan Amreliya Sandip Movadiya (Kavi) mayur #jinuthesayar#nojotoapp
read morejinal dungrani"jinu"
ના પુછો કે કોણ છું હું??? pratik Harsh Mangukiya Chhaya Solanki Sidhu Prajapati K V Dalwadi Sandip Movadiya (Kavi) #jinuthesayar
read morejinal dungrani"jinu"
જો બકા અમથું અમથું છલકે વહાલ... અમથું અમથું છલકે વહાલ, મીરા ને રાણા ના મહેલ, દ્વારકા વાળો મારો પ્રાણ, અયોધ્યા વાળો મારો રામ, રાજપરા વાળી મારી માત, સોમનાથ વાળો મારો તાત, વૃંદાવન વાળો મારો શ્યામ, ગોપીઓ નો રંગીલો કાન... - jinal dungrani " jinu" jo baka... @mari_udan_gagan_sudhi Sandip Movadiya (Kavi) #jinuthesayar#kaviniduniya#witer#poetess
jo baka... @mari_udan_gagan_sudhi Sandip Movadiya (Kavi) #jinuthesayar#kaviniduniya#witer#poetess
read morejinal dungrani"jinu"
hare krishna મજબૂત પાયા પર ચણેલી ઈમારત જેમ વર્ષોના વર્ષ ટકી રહે છે તેમજ મિત્રો જો સંબંધો નો પાયો પહેલોથી જ મજબૂત હશે તો એ સંબંધ રૂપી ઈમારત ને કોઈ નહીં તોડી શકે...... jinal dungrani ઈમારત Darshan Kalathiya Sanjeev Kumar Harsh Mangukiya Chhaya Solanki monika doshi Sandip Movadiya (Kavi) #jinuthesayar
ઈમારત Darshan Kalathiya Sanjeev Kumar Harsh Mangukiya Chhaya Solanki monika doshi Sandip Movadiya (Kavi) #jinuthesayar
read morejinal dungrani"jinu"
માણસ ને જરા ખોતરો.... mayur patel Sandip Movadiya (Kavi) #jinaldungrani#jinuthesayar#humanbeing
read morejinal dungrani"jinu"
આ સુની રાહ પર જો મળી જાય તારો સાથ તો મને કોઈ સીમા નડતી નથી, પણ હા એટલું જરૂર કહીશ કે નસીબ બદલાય કે ના બદલાય પણ જો તારો સાથ હશે તો આ હથેળી ની રેખા ઓ પણ બદલી નાખીશ... friends for ever jinal dungrani "jinu" friends for ever Sandip Movadiya (Kavi) #jinuthesayar #onewriter #friendsforever#mybestii
friends for ever Sandip Movadiya (Kavi) #jinuthesayar #onewriter #friendsforever#mybestii
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited