Nojoto: Largest Storytelling Platform

Best lovelater Shayari, Status, Quotes, Stories

Find the Best lovelater Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love shayari hindi, poetry on love, the love status, status to love, a love status,

  • 3 Followers
  • 6 Stories

Naresh Reddy Aleti

Hello lovers 💙 Collab with Blue Whirls and embellish this beautiful bg with your lovely words 🐦🐦 Follow us for more such wallpapers and prompts and don't forget to hit the 🛎️ icon. #lovelater #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమలేఖ

read more
మనసు
బయటపడింది
దినుసు
తెలిసిపోయింది


అమ్మాయి నచ్చితే
ప్రేమికుల రోజు వస్తే Hello lovers 💙

Collab with Blue Whirls and embellish this beautiful bg with your lovely words 🐦🐦

Follow us for more such wallpapers and prompts and don't forget to hit the 🛎️ icon.

#lovelater
#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమలేఖ

Narendra Lawaichh

#lovelater

read more

Dig's darbar

#તારી_યાદ #MyThought #lovelater

read more
હું આજે પણ તારા વિશે લખું છું
 તારો ચહેરો કોઇ ખૂબસૂરત ગઝલ જેવો છે 
જ્યારે તું તારા નેણ ઊંચા કરે છે ત્યારે ગાલિબની કોઈ સાયરી જેવા લાગે છે 
અને તારા હોઠ તો મક્તા જેવા લાગે છે જેના પર ફક્ત  મારા જેવા શાયર નોજ  હક છે  અને હું એ શાયર બનાવા માગુ છુ
પણ આનાથી વધારે હું તારા પર નથી લખી શકતો
  ઝરણાઓ પણ પ્યાસા થઈ જાય છે જ્યારે તું તારા ભીના વાળને સુકવે છે
અને તારા નાકની બનાવટ પર ભગવાનને આજે પણ ગર્વ છે 
અને એ હવા પણ બહેકી જાય છે જે તારી આંગળીઓમાંથી પસાર થઇ જાય છે 

અને જો મારા દિલની ધડકન નો કોઈ અવાજ હોત તો તે બિલકુલ તારા કાનના ઝૂમખા ની ખનક ની જેમ સંભળાતો હોય 
અને તારી આંખો વિશે શું કહું 
તારી આંખોમાં આખું બ્રહ્માંડ વસેલું છે જેનો હું એક નાનકડો હિસ્સો બનવા માંગુ છું
ભલે ફક્ત તારો બનુ જેની રોશની તેના ચાલ્યા ગયા પછી પણ તારી જિંદગીમાં રહે




#digs_diary #તારી_યાદ #mythought #lovelater

Dig's darbar

રાહ જોઉં છું કે ક્યારેક એટલો પ્રેમ થાય 
અજાણતા આવીને એન્જલ કહે 
''તુ એકલો કેટલો પ્રેમ કરીશ? 
ચાલ અડધો-અડધો વહેંચી લઈએ''




#digs_diary #digs_diary #love #lovelater #lovediary

Dig's darbar

ખબર છે તને પહેલા અને હવે બહુ ફરક નથી. પહેલા જેવું હતું તેવું આજે પણ છે આજે પણ ધડકનો એટલી તે જરૂરી છે જેટલી પહેલા તને જોઈને દોડતી હતી આજે પણ એટલું સુખ મળે છે જે પહેલા તને જોઈને મળતું હતું ફર્ક બસ એટલો છે કે બધું હતું તેમ જ છે પણ ફક્ત તું નથી અને તને મેળવી લેવાની ચાહ માં આખું શહેર ગુમાવી દીધું છે અને હું અધુરો રહી ગયો છું આજ માટે બસ આટલું જ. 
આ બધું લખતા લખતા બધી યાદોને તાજી કરતા કરતા તારી સાથે જીવતા સારું લાગે છે પણ આ બધું ક્યાં સુધી ચાલચે????? 
ખબર નહી. પણ ત્યાં સુધી તારું ધ્યાન રાખજે તારા માટે નહીં તો મારા માટે પણ ધ્યાન રાખજે


Dig's_diary #mythought #lovediary #lovelater #digs_diary

Dig's darbar

ખબર નહિ પણ આજે કેટલા મહિના પછી તારો ચહેરો જોવા નું નસીબ મળ્યું તો જાણે સદીઓથી મુરઝાયેલા ફૂલને પાણીની બૂંદ મળી હોય તેવું લાગ્યું. આજે વર્ષો પછી ઇન્સ્ટાગ્રામમાં તને જોઈ તો બધું જ થંભી ગયું હિંમત ના કરી શક્યો તારા ફોટો લાઈક કરવાનું કે મેસેજ કરવાનું. આંગળી લાઈક સુધી પહોંચી જ ન શકી. 
ચાલ આજે તને એક વાત કરવી છે મને તારી તારી સ્માઈલ બહુ પસંદ છે ખબર છે કેમ???? 
આજે જિંદગી એવા ફેસમાં છે જ્યાં બધું જ અંધારું થઇ ગયું છે ક્યાંય રોશની નથી પણ તારી સ્માઈલ જ્યારે મારી નજરો માં આવે છે ત્યારે ફરીથી જીવતો થઈ જાઉં છું બિલકુલ પહેલાની જેમ જ્યારે તારો સાથ મેળવીને થઈ જતો. આપણી એ વાતો, એ યાદો આજે પણ ચહેરા પર સ્માઈલ આવી જાય છે, પણ પછી ખબર નહી ચહેરા પર ક્યારેક કચરો પડી જાય છે તો આખં  માંથી પાણી આવી જાય છે



Dig's diary #mythought #love #lovelater #lovediary #digs_diary

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile