Find the Best gujratiqoute Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Siddharth Rajgor 'અનંત'
*શીર્ષક: અપાર છે.* ક્યાંક નવી સોનેરી સવાર છે, તો ક્યાંક સ્નેહ અપાર છે; ખૂટ્યું ભીતરે કિરણ આશાનું, જ્યાં વસ્યો અંધકાર અપાર છે. નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ, હવે રસ્તા સૂનકાર અપાર છે. છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું, હવે હવામાં ભણકાર અપાર છે. ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!, હવે સ્મરણોના રણકાર અપાર છે. ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં, હવે પારખવા પડકાર અપાર છે. દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા, હવે શબ્દોમાં ધબકાર અપાર છે. આંખો પણ રાહ જોઈ થાકી ગઈ, હવે રાતોને દરકાર અપાર છે. આ સમય પણ કદાચ મારો નથી રહ્યો, હવે જોડે રહી છળનાર અપાર છે. ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!; હવે મળ્યું એમાં બળનાર અપાર છે. જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ; હવે સોદા કરનાર અપાર છે.... — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'* — 11/11/'22 8:40 pm ©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratishayri #gujratiwriter #gujratikavita #gujratiqoute #gujratipoetry #LostInSky
Rajbha Bapu
સાહેબ એની તસ્વીરમાં આજે પણ મને બે વ્યક્તિ દેખાય છે , એક તો એ અને બીજી બેવફા... ❤️ ©Rajbha Bapu #lonely #shayri #Love #gujrati #gujratiqoute
#lonely #shayri Love #gujrati #gujratiqoute
read moreR.j vanraj
#Now #never #Decision #gujju #gujratiqoute Love #rajkot_diaries #gujarati #rjvanraj #WeTheChange
read moreDarshit Boricha
તું, તું એટલે કુદરત ની એક અદભુત કળા, તું એટલે કુદરતે રચેલું એક અદભુત દ્રશ્ય, તું એટલે કુદરત ની અમૂલ્ય પ્રકૃતિ, જાણે કુદરતે સોળે કળા નો રંગ તારા માજ રેડ્યો હોય, આ કુદરત ની કળા ને હું માણી શકું,અનુભવી શકું, પણ ક્યારેય પામી ન શકું!!!!!!!!! ©Darshit Boricha #Love #traveller #gujjuquotes #gujratiqoute
#Love #traveller #gujjuquotes #gujratiqoute
read moreGirimalsinh Chavda Giri
ફર્ક નથી પડતો. પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે મને ફર્ક નથી પડતો, મળે નહીં જો છેલ્લો શ્વાસ જીંદગી મને ફર્ક નથી પડતો. માંગતો રહું સુખ ને તું આપે દુઃખ મને ફર્ક નથી પડતો, ગળ્યું અમૃત માનનું મળે અપમાનનું ઝેર ફર્ક નથી પડતો.
read moreNisarg Thakar
#chaandchupa #ગુજ્જુ #gujju #gujrati #gujratiqoute #gujratishayri #gujratiprem #gujratiwriter #laher
read morePratik Chadotara
જગત ને તમારા સિદ્ધાંતો થી કાંઈ લેવા દેવા નથી. તમે કામ માં આવો એટલે રામ ન આવો એટલે रावण. #tranding #gujratiqoute #pratikchadotara #thesilvershadow #pratik જગત ને તમારા સિદ્ધાંતો થી કાંઈ લેવા દેવા નથી. તમે કામ માં આવો એટલે રામ
#Tranding #gujratiqoute #pratikchadotara #thesilvershadow #Pratik જગત ને તમારા સિદ્ધાંતો થી કાંઈ લેવા દેવા નથી. તમે કામ માં આવો એટલે રામ
read more