Nojoto: Largest Storytelling Platform

Best Biday Shayari, Status, Quotes, Stories

Find the Best Biday Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbiday poem by rabindranath tagore, biday song, kokhono biday bolo na, ekbar biday de ma ghure asi lyrics, ekbar biday de ma ghure asi 1000,

  • 2 Followers
  • 2 Stories

Brijesh Parmar

વિદાય 
સાંભળવામાં તો સામાન્ય લાગતો આ શબ્દ 
એક દીકરી અને તેના પરિવાર માટે ખુબ જ મહત્ત્વ ધરાવે છે 

એક દીકરી કે જે બાળપણ થી લઈને આજ સુધી જે ઘરને પોતાનું માનતી હતી 
આજે એ ઘર છોડીને જાય છે અને બીજાના ઘરે પોતાનું નવું ઘર વસાવે છે 

પરિવાર કે જેમાં દીકરી પપ્પાની લાડલી હતી 
ભાઈની બેસ્ટફ્રેન્ડ હતી અને મમ્મી જેની જાન હતી 
આજે એ પરિવાર છોડીને જાય છે 

ઘર કે જ્યાંથી તેણે પગ માંડી ચાલવાની શરૂઆત કરી હતી 
આજે એજ ઘરેથી વિદાય લઈને જાય છે

અને પછી એજ ઘરમાં મહેમાન બની ને રહી જાય છે.....

©Brijesh Parmar #Biday #vidaye 
#peace

Dipanwita Saha

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile