Nojoto: Largest Storytelling Platform

Best Devarshi Shayari, Status, Quotes, Stories

Find the Best Devarshi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutdevarshi patel roadies audition video, devarshi patel roadies audition, devarshi shah, devarshi complex, devarshi mukhopadhyay,

  • 3 Followers
  • 3 Stories

Aryawarti Mahodaya

Aryawarti Mahodaya

Devarshi Vyas Kshitij

gazal hoy che #Devarshi #Vyas #kshitij

read more
ગઝલ: હોય છે... 

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

એ આંખને કોનો સહારો હોય છે...
આખા નગરનો ત્યાં ઉતારો હોય છે... 

ફરતા રહે હૈયા ભરી લોકો અહીં, 
જે કાવ્યને રંગે ચિતારો હોય છે... 

મેં રાહ જોઈ ક્યાં સુધી છે શું ખબર, 
કેવા પ્રતિક્ષાના પ્રકારો હોય છે...

જે રાખમાં તબદીલ છે ઘર મારું આ, 
કોને ખબર એમાં વિકારો હોય છે...

એ સ્તબ્ધ થઇ ને સાંભળે ગઝલો ક્ષિતિજ,
પૂછે મને કોના વિચારો હોય છે...


✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
૭૮૭૮૩૬૦૦૨૫ gazal 

hoy che
#Devarshi #vyas #kshitij

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile