Nojoto: Largest Storytelling Platform

Best timeforMe Shayari, Status, Quotes, Stories

Find the Best timeforMe Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories

Grishma Doshi

જિંદગી એકધારી વહે છે
અણગમતું કંઈ નથી
પણ ગમતું કશુંક ખૂટે છે
કશુંક મને જોઈએ છે
બસ વિચાર્યા કરું છું
પણ શોધવાનો પ્રયાસ નથી
તો ક્યારેક આળસેય ખરી
પણ સમય કેટલો છે
એની ખબર નથી
તો જે છે એમાંથી
ખુદને થોડો ભેટ આપી દઉં
ને મળી જાય એ કશુંક
પછી, અરે પછીનું પછી
એ ગાંઠે બાંધી લઉં
ને જે છે એને સાચવીને મૂકી દઈ
જ્યાં કોઈક નવી ધારે વહી શકું
એવા કિનારાને શોધી જોવ. 🧡📙📙🧡
#life #flow #finding #discoveringmyself #timeforme #letmelive #gujaratipoems #grishmapoems

Chintal Chokshi

#જિંદગી #એહસાસ #Self #timeforMe #i #RESPECT #seldlove

read more
 #જિંદગી #એહસાસ #Self #timeforMe
#i #respect #seldlove

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile