Nojoto: Largest Storytelling Platform

Best hobby😚 Shayari, Status, Quotes, Stories

Find the Best hobby😚 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutcrying is not my hobby it is the last gift of my love, missing you is my hobby caring for you is my job, reading and listening shayri can be a hobby 0, how to prepare for hobby as shayri 0, missing you is my hobby quote,

  • 1 Followers
  • 1 Stories

Gayatri Patel GP

#loveofhobby😚

read more
Every time I see you  હું તો તને. દરરોજ જોવ છું અરીસામાં..
પણ તું તો મળે છે મને મનમાં...
હું તો રોજ શોધું છું હાથમાં..
તું મને દેખાય છે સપનાંમાં..
હું તો રાહ જોવ છું તારી દરેક વસંત માં.
તું મને મળે છે મારી વાતમાં..
તું તો રહે છે મારાં સાદમાં..
હું રહું છું તારાં હદયમા
તું વસે છે મારાં સાથમાં..
હું તો થઈ શજની તારી યાદમાં
ગાયત્રીપટેલ #loveof#hobby😚

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile