Nojoto: Largest Storytelling Platform

Best killerdiku Shayari, Status, Quotes, Stories

Find the Best killerdiku Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove killer tracker shayari in hindi and quotes, a love to kill, killer love shayari in hindi, killer shayari on love, too much love will kill you quotes,

  • 1 Followers
  • 76 Stories

vipul patel

|| राधे राधे ||

 શું હોય મારી હસ્તી,
   જો ના હોય તમારી દોસ્તી !
_______________________
                           __HEART FAIL #killernidayri #killerdiku

vipul patel

||  राधे राधे  ||


    ક્યારેક સામે ચાલીને કોઈને યાદ કરી લેજો,

      ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે !!

__________________________________

                                           ___HEART FAIL #Quotes #killernidayri #killerdiku

vipul patel

" राधे राधे "
  _______

લાગણીના સંબંધના નામે  ઝૂકવું પડે છે..

બાકી દુનિયા ઝુકાવી  જાય એ વાતમાં દમ  નથી !

______________________________

                                     ____HEART FAIL #Quotes#killernidayr#killerdiku

vipul patel

||  राधे राधे  ||


      જે માણસ તમને ઓળખી જ ના શકે,

        એ છેલ્લે એમ જ કહેશે કે તમે બદલાઈ ગયા છો !!
  _____________________________________
 
                                ____HEART FAIL #Quotes #killernidayri #killerdiku

vipul patel

||  राधे राधे  ||


જીવ હત્યાની સજામાં
વિશ્વભરને  જેલ   છે..

આ જ આખું વિશ્વ
જો પોતાના ઘરમાં કેદ છે..
__________________

                       __HEART FAIL #Quotes #killerdiku #killernidayri

vipul patel

Alone    " राधे राधे "
    _______

ÎjAzAt હોય તો કંઈક 
  
    ARzz કરુ ? 

રમી લીધું હોય તો 
  
દિલ મારુ જરાક પાછું 

 આપી દયો ને🙏
___________________

                            ___HEART FAIL #Quotes #killernidayri #killerdiku

vipul patel

||  राधे राधे  ||


   પસંદ અેને કરો જે પરિવતઁન લાવી શકે..
   
       બાકી પૃભાવિત તો મદારી પણ કરી શકે છે...
_______________________________

                                            __VIPUL PATEL #Quotes #killernidayri #killerdiku

vipul patel

||  राधे राधे  ||  


દુનિયા વફાદારી કરશે 

  એવી આશા ન રાખો , કેમ કે.
 
  પ્રાર્થના કબૂલ નથી થતી ત્યારે

  આ દુનિયા..

  ભગવાનને પણ બદલી નાખે છે.
___________________

                     __HEART FAIL #Quotes #killernidayri #killerdiku

vipul patel

'' HAPPY HOLI ''
_________________

હુ ભરી આવુ મુઠ્ઠી ભર રંગ
તુ લઇ આવજે કોરું મન.
કેસુડાના ફુલની સાખે.
વગડો બનશે વૃંદાવન....
_____________________

                     __HEART FAIL #Quotes #killernidayri #killerdiku

vipul patel

" राधे राधे "
    _______

BIO ___ માંગવી અે શું ભુલ છે  ??

    આજે મે અે ભુલ કરી દીધી..

અને અેના બદલા માં આજે પાછો હુ 
   મારા જ પરીવાર ના સદ્સય ની પાસે 
ખોટો સાબિત થયો...🙏🙏

_______________________

                       ____HEART FAIL #Quotes #killernidayri #killerdiku
loader
Home
Explore
Events
Notification
Profile