Find the Best varsad Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutvarsad ni gujarati shayari, gujarati shayari varsad, varsad ni shayari, varsad shayari, gujarati kavita on varsad,
Drashti Desai
વાદલડી વરસે કે ન વરસે કુદરતની કરામત માં વરસવું છે મારે.. તારા પ્રેમના વરસાદમાં ભીંજાઈને તારી રાધા બનવું છે મારે... મોરલીયાને પણ કોઈ કહી દો મન મૂકીને નાચી લે આજે... વીજળીના ચમકારે ચમકારે થનગનવું છે આજે મારે... સરોવરના સથવારે સથવારે હૈયાની હેલ રેલાવી છે આજે... માવઠાની આ મોસમમાં તારી કિનારી બનવું છે મારે... વાદલડી વરસે કે ન વરસે કુદરતની કરામત માં વરસવું છે મારે.. ©Drashti Desai #TiTLi #rain #Love #relation #Nojoto #varsad #poem
M J
મીટ માંડીને વાટ જુએ છે... એક બીજા ની સામે જુએ છે... ધરતી તારી વાટ જુએ છે... અંબર તારી વાટ જુએ છે.... #baarish #rain #gujaratiquotes #gujarati #collab #varsad #vaat
purvi Shah
વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદભુત ક્ષણો પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે #yqquotes #yqbaba_yqdidi #yqbabachallenge #gujaratiquote #gujarati #varsad
Mansi Jagad
મીટ માંડીને વાટ જુએ છે... એક બીજા ની સામે જુએ છે... ધરતી તારી વાટ જુએ છે... અંબર તારી વાટ જુએ છે.... #baarish #rain #gujaratiquotes #gujarati #collab #varsad #vaat
Brijesh Dave(Vibhav)
થોડું-થોડું શું જીવવું, મારે જીવવું એક સામટું તું જરા વરસાવી દે, પ્રેમનું જોરદાર ઝાપટું ©Brijesh Dave(Vibhav) થોડું-થોડું શું જીવવું, મારે જીવવું એક સામટું તું જરા વરસાવી દે, પ્રેમનું જોરદાર ઝાપટું #gujaratishayari #gujaratishayri #nojotogujrati #Nojotogujarati #Prem #Shayari #sayari #gujarati #varsad #twoliner
થોડું-થોડું શું જીવવું, મારે જીવવું એક સામટું તું જરા વરસાવી દે, પ્રેમનું જોરદાર ઝાપટું #gujaratishayari #gujaratishayri #nojotogujrati gujarati #Prem Shayari #sayari #gujarati #varsad #twoliner
read moreNitin Bavlecha
मुहब्बत की भरी मजधार भेज दी, मौला ने मुकम्मल मल्हार भेज दी , कर रहे थे हम भीगने की चाह यारो , खुदाया खुशिया बेशुमार भेज दी । नितिन #peace #Romantic #RainOnMyHand #barish #varsad
#peace #Romantic #RainOnMyHand #barish #varsad
read moreNitin Bavlecha
વરસતો ચોધાર જાણે બારિયે થી દેખાય છે, ઘેલા થય ને માનવી પ્રેમ થી ભીંજાય છે, વાટ જોતા વખત વિતાવ્યો નિતીન, અંતઃકરણ ના ઓરડા અરમાન થી છલકાય છે.. #rain #barish #varsad #Romatic #Love #peace