Nojoto: Largest Storytelling Platform

Best Village🌷 Shayari, Status, Quotes, Stories

Find the Best Village🌷 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutvillage house plans with photos, poem on village life in hindi, village life shayari, poetry about village life, status on village life,

  • 3 Followers
  • 2 Stories

Patel Foram

Village🌷

read more
મારું ગામડું હતો સુંદર વડલો મારા ગામના પાદરે.. 
હતો એતો સાક્ષી સુખ-દુઃખની વાતોનો આખરે.. 

હતી આખા ગામની જીવાદોરી એ નદી.. 
વહ્યા સમયના વહાણ, પણ એ ન વિસરાઈ કદી.. 

બાપ-દાદાના કંધે બેસી જોયા ઘણાં મેળા.. 
સાથ હતો સૌનો ને ભેગા રહેવાની હતી એ વેળા.. 

સુતા ખુલ્લા આકાશ તળે ને ગણતા ટમટમતા તારલા..
 પુંજી હતી સંબંધોની ઘણી ને જોડાયા હૈયાના તાંતણા.. 

કદાપિ ન જીવનના મૂલ્યોને હાર્યા.. 
સતત માનવતાના શિખરો સર કર્યા.. 

ન જીવતા કદી ભેગું કરવા.. 
જીવતા હંમેશ ને માટે ભેગું રહેવા.. 

સતત વરસતો માથે વ્હાલનો વરસાદ.. 
ન લાગ્યું કદી કે કરીશું આ જીવન બરબાદ.. 

સુંદરતાની છબી હોય છે પ્રભુ તારી હર એક કૃતિ.. 
એવી જ જાણે સર્જી તે તો આ ગ્રામીણ સંસ્કૃતિ.. 
      -FORAM PATEL #Village🌷

Raja Panhwar

Village🌷

read more
میری نگاہ محبت کا انتخاب ہو تم 
چمن میں پھول بہت ہیں مگر گلاب ہو تم🌷 #Village🌷

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile