Nojoto: Largest Storytelling Platform

Best vaato Shayari, Status, Quotes, Stories

Find the Best vaato Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmunbe vaa song images with quotes, munbe vaa images with quotes, vaat pitt cough in hindi, vaat rog treatment in hindi, vaa arugil vaa serial in hindi,

  • 5 Followers
  • 5 Stories

Rahul Varma

#Video #vaato

read more

Gayatri Patel GP

આ મધરાતનો ચાંદ હવે મારી સાથે વાત કરે છે માંડ.
 અર્ધી રાતે ચમકતા તારલા કરે છે મને અલગ સાદ. 
ઉલજેલી જીન્દગીના સુલજાવે છે ઘણા સવાલ.
આબમધરાતનો ચાંદ હવે મારી સાથે વાત કરે છે માંડ.
અલગારી રાતમાં અનોખી રીતે પ્રેમથી કરાવે છે લાડ.
સૂતી છે દુનિયા પોતાની મોજમાં તું જાગે છે હજી કોઈ આશમાં.
કુદરતની ઓથમાં ને દુનિયાની ભીડમાં બોલાવે છે હવે મનમાં.
આ મધરાતનો ચાંદ હવે મારી સાથે વાતો કરે છે માંડ. #chand #raatein #vaato #gujju #gujjulove

Darpan Thakkar

Asif Rana

Zarna dayma

હું ચાલી નવું જીવન શરુ કરવા, 
તો યાદો માર્ગમાં અડચણ બનીને આવી..!

હું ચાલી નવા સૂર્યોદય ને વંદન કરવા, 
તો યાદો ભયાનક રાત બનીને આવી..!

હું ચાલી સંબંધોની નવી શરૂઆત કરવા, 
તો યાદો ભૂતકાળના પડછાયા બનીને આવી..!

હું ચાલી અઢળક ખુશીઓનો વરસાદ કરવા, 
તો યાદો કાળા મેઘ બની ને આવી..!

હું ચાલી કલમ થી નવા ગૂંથણ કરવા, 
તો યાદો શબ્દોનો પ્રહાર બનીને આવી..!

હું ચાલી મારા જીવન ને અમૃત કરવા,
તો યાદો કડવું ઝેર બની ને આવી...!!! #writing #poetry #navujivan #yaado #vaato

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile