Find the Best DeepThought Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutquotes with deep meaning of love, deep love shayari in hindi by javed akhtar, hindi shayari to show deep love, deep shayari on love in silence, 2 line deep love shayari in hindi,
Vishal Zaveri
જ્યારે માણસને વાગે છે.. ત્યારે જ એ જાગે છે... નહિ તો સીધી વાતમાં પણ.. એ ઊંધા રસ્તે ભાગે છે...! ©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought
#viral nojoto #yourquotemine #Youtube #deepanddark #DeepThought
read moreVishal Zaveri
ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેવી પડે છે, ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે છે... ©Vishal Zaveri #viral #motivate #Motivational #deepthought #deepimpact
#viral #motivate #Motivational #DeepThought #deepimpact
read moreVishal Zaveri
Village Life લાગણીમાં ભીનાશ હોય જ છે, પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એના બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે..!! ©Vishal Zaveri #villagelife #viral #nojoto #Feel #youtube #yourquotemine #deepthought
#villagelife #viral nojoto #Feel #Youtube #yourquotemine #DeepThought
read moreVishal Zaveri
ગિનને જાઉંગા તો ગિન નહીં પાઉંગા કી કિતની બાર યે લગતા હૈ, કી અબ જીને કે લીયે કયા હી બચા હૈ, કિતની બાર યે લગતા હૈ કી ઈસ સબ સે તો મરના અચ્છા હૈ, કિતની બાર યે લગતા હૈ કી મૈં કાફી નહીં હું, કિતની બાર યે લગતા હૈ કી મૈં જરૂરી નહીં હું, કિતની બાર યે લગતા હૈ કી મૈં પુરા નહીં હું... ©Vishal Zaveri #feel #heart #viral #deepthought #youtube #yourquotemine #nojoto #Life
#Feel #Heart #viral #DeepThought #Youtube #yourquotemine nojoto #Life
read moreVishal Zaveri
જ્ઞાન એટલે આપણે શું કરી એ એનું ભાન, ને ભાન એટલે ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન.... ©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact
#viral nojoto #Youtube #yourquotemine #deepanddark #DeepThought #deepimpact
read moreAacky Verma
Sea water आज कल का माहौल बोहोत बदल गया है रिश्ते रिश्ते नही रहे जैसे कोई स्वादिष्ट फल गल गया है ये कोई त्रेता युग तो है नही जो सब अच्छे से रहे ये तो कलयुग है जो सब पर अपना असर कर गया है insta: @aackyshayari www.aackyshayari.in ©Aacky Verma आज कल का माहौल बोहोत बदल गया है रिश्ते रिश्ते नही रहे जैसे कोई स्वादिष्ट फल गल गया है ये कोई त्रेता युग तो है नही जो सब अच्छे से रहे ये तो कलयुग है जो सब पर अपना असर कर गया है
आज कल का माहौल बोहोत बदल गया है रिश्ते रिश्ते नही रहे जैसे कोई स्वादिष्ट फल गल गया है ये कोई त्रेता युग तो है नही जो सब अच्छे से रहे ये तो कलयुग है जो सब पर अपना असर कर गया है
read moreVishal Zaveri
heart કિસ્મત થી મળે છે સાચા સંબંધો બાકી ઘણી એવી નદીયો છે, જે સૂકી પડી છે, પછી ભલેને બંધાયા હોય બંધો... ©Vishal Zaveri #Heart #viral #youtube #nojoto #YourQuoteAndMine #deepthought
#Heart #viral #Youtube nojoto #YourQuoteAndMine #DeepThought
read moreVishal Zaveri
ઉમ્મીદ જો હોતી હૈ ના, ઉમ્મીદ ઈસ દુનિયા કા સબસે બડા ધોખા હૈ જો આપકો યે કહેતા હૈ કી યે ચીજે મુમકીન હૈ, ઔર અગર યે ચીજે મુમકીન હૈ તો વો આપકે લીયે હો શકતી હૈ વો આપકે પાસ આ શકતી હૈ, લેકીન હર કીસીકો હર ચીજ નહીં મીલતી હૈ હર કીસકો મુકકમલ જહાં નહીં મીલતા હૈ... ©Vishal Zaveri #udaan #life #deepthought #viral #youtube #story #hamariadhurikahani #relationship
Vishal Zaveri
બુફેનો જમાનો છે, નથી બેસતી હવે પંગત, સંગતમાં તો છે હર કોઈ પણ કહેવું કોને અંગત? ©Vishal Zaveri #Life #viral #Quotes #Nojoto #thought #deepthought #Feel #alone
Vishal Zaveri
મને એ લોકો પર હસવું અને દયા બન્ને આવે છે.. જે લોકો બહારથી મારી સાથે છે અને અંદરથી મારી વિરુધ્ધ છે... ©Vishal Zaveri #sarcasm #Top #viral #SAD #deepanddark #Deep #deepthought #Meaning
#sarcasm #Top #viral #SAD #deepanddark #Deep #DeepThought #Meaning
read more