Nojoto: Largest Storytelling Platform

Best one_toy_ Shayari, Status, Quotes, Stories

Find the Best one_toy_ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutone kiss is all it takes fallin in love with me, there is only one happiness in this life to love and be loved hindi meaning, there is only one happiness in this life to love and be loved translate in hindi, there is only one happiness in this life to love and be loved translate in tamil, there is only one happiness in this life to love and be loved meaning in telugu,

  • 1 Followers
  • 34 Stories

one_toy_

one_toy_

 #onetoy #onetoypoetry #one_toy_ #sad #endlife #fakelife #smile

one_toy_

 #onetoypoetry #nojoto #onetoy #one_toy_

one_toy_

 #pappa #shayari #oneoty #one_toy_ #nojoto #nojotoonetoy #2linepoetry 😁

one_toy_

 #onetoy #surat #omshanti #rip #one_toy_

one_toy_

સુપ્રભાત કેમ કહું, આજ હ્રદય મારું કહે છે...
શહીદો ની શહાદત પર, આંખો મારી રડે છે...

કલમ મારી રડે છે, ગઝલ મારી રડે છે...
કંઈક લખવા બેસું, ત્યાં તો શબ્દો મારા રડે છે...

નેતા બેઠા નિંદા કરે છે,
અહીંયા શહીદો ના પરિવાર રડે છે...

અમે બેસી બસ સ્ટોરી અને પોસ્ટ મુકીશુ...
ને જે પોસ્ટ ના કરે એમને કહીશું,
કે તમને શહીદો ની શહાદત પર ક્યાં કંઈ ફરક પડે છે...

અમારી દેશ ભક્તિ એટલી કે સ્ટોરી પોસ્ટ મૂકી બતાવિશુ...
ને ઘરમા બેસી કહીશું, આ પાકિસ્તાન કેવું ખરાબ કરે છે...

એ પકિસ્તાન નાં આતંકવાદી તો બધાંય ને દેખાય છે...
પણ દેશ માં જ બેઠા કેટલા ગદ્દાર ક્યાં કોઇને દેખાય છે...?

સૈનિક નાં પપ્પા કહે છે, ભલે મારો દીકરો મર્યો,
મારો બીજો દીકરો પણ સેના માં આપું છું...
તમે થોડી છૂટ આપો,
પછી જુઓ આ આતંકવાદી ઘર ઘર માં કેમના મરે છે....

નેતાજી તમે શાંતિમા બેસી,  ૭ દિવસ ની છુટ આપો,
પછી તમે જુઓ પકિસ્તાન કેમ ખૂન નાં આંસુ રડે છે...

એક પણ આતંકવાદી ક્યાંય નહીં દેખાય,
આવનારી પેઢી પુછશે, પપ્પા આ પકિસ્તાન ક્યાં પડે છે...? #NojotoQuote #pulawama #shaheed #onetoy #one_toy_

one_toy_

હ્રદયમાથીયે ભણકારા વાગવા લાગ્યા છે... કે મને તો હવે ખુદના જ મારવા લગ્યા છે... . #one_toy_ #UMESH #Nojotogujarati

read more
હ્રદયમાથી યે ભણકારા વાગવા લાગ્યા છે...
કે મને તો હવે ખુદના જ મારવા લગ્યા છે... હ્રદયમાથીયે ભણકારા વાગવા લાગ્યા છે...
કે મને તો હવે ખુદના જ મારવા લગ્યા છે... 
.



#one_toy_ #umesh #nojotogujarati

one_toy_

તું... કોણ છે તું, ક્યાં છે તું... કે દેખું જ્યાં, ત્યાં છે તું... આ તૂટેલા રાકડાને સાંધનાર, આ રમકડાંની તારણહાર છે તું... મારા હૃદય નો ભાર હળવો કરનાર,

read more
તું...
કોણ છે તું, ક્યાં છે તું...
કે દેખું જ્યાં, ત્યાં છે તું...

આ તૂટેલા રાકડાને સાંધનાર,
આ રમકડાંની તારણહાર છે તું...

મારા હૃદય નો ભાર હળવો કરનાર,

one_toy_

 #onetoy
#one_toy_
#nojoto
#hindithought

one_toy_

loader
Home
Explore
Events
Notification
Profile