Find the Best Gujarati Shayari Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,
Ruchit Valand
White #અંત શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો... ✍️રૂચિત વાળંદ ✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #googleshayari #instgram #gujaratishayari
Parth kapadiya
ભર્યા તળાવમાં હું કોરો રહી ગયો અધૂરા પ્રેમમાં હું પૂરો થઈ ગયો મને તપાસ છે ક્યાંક થોડા પ્રેમનાં પાણીની! હવે આવી જા તું રણમાં હું ગુલાબ ઉગાડતો થઈ ગયો ©Parth kapadiya #roseday #Prem #gujju #parthkapadiya #Gulaab #poeticinsan #gujaratishayari #aashiqui #aashiqui2 #gujarati Internet Jockey Krish Sankhariya pramodini mohapatra PRIYANSHI MITTAL Anshu writer
#roseday #Prem #gujju #parthkapadiya #Gulaab #poeticinsan #gujaratishayari #aashiqui #aashiqui2 #gujarati Internet Jockey Krish Sankhariya pramodini mohapatra PRIYANSHI MITTAL Anshu writer
read moreParth kapadiya
उसकी बातें बड़ी अनोखी है मेरे दिल को उसके पास भेज दो कमबख्त! ये आंखें बड़ी नशीली है बोतल को जरा कोने में तो रख दो ©Parth kapadiya #lalishq #Bottle #Aankho #poeticinsan #parthkapadiya #Prem #Love #gujaratishayari #ishq Krish Sankhariya Suman Zaniyan Ankit Bhushan (Niku) Vijay Besharm अर्श
#lalishq #Bottle #Aankho #poeticinsan #parthkapadiya #Prem Love #gujaratishayari #ishq Krish Sankhariya Suman Zaniyan Ankit Bhushan (Niku) Vijay Besharm अर्श
read moreParth kapadiya
મનની વાતોને મનમાં રાખીને તું હરખાય છે ચાલને મળીએ, તું હજી કેમ શરમાય છે ? ©Parth kapadiya #Woman #gujarati #gujaratishayari #poeticinsan #parthkapadiya #Prem #Love Golden Navbharat writer Ramu kumar बाबा ब्राऊनबियर्ड VAGHELA YOGESH Praveen Ohlyan
#Woman #gujarati #gujaratishayari #poeticinsan #parthkapadiya #Prem Love Golden Navbharat writer Ramu kumar बाबा ब्राऊनबियर्ड VAGHELA YOGESH Praveen Ohlyan
read moreBhavi
तुम्हे भी याद नहीं, और मै भी भूल गया, वो लम्हा कितना हसीं था मगर फिजूल गया.........!!! #gazals_timeless_emotions #gazalsk3k #gazals #gazalspage #gujaratiquotes #shayarilove #shayarilover #gujju #shayari #sahitya #gujaratishayari #kavita #gujjuquotes #poetry #poetrylovers #shayarilover #gazal #gujarati #sahityapremi #gujjuquote ©Bhavna Kadchha #Path
Brijesh Dave(Vibhav)
ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' ©Brijesh Dave(Vibhav) ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri #Shayari #gazal #Gujaratikavita
ઘણી વેળા મળે છે એ, કરે છે પ્રેમની વાતો કરુ છું આપને તાજા થયેલા વ્હેમની વાતો હકીકતમા મળે તો મૌન થઈ જાશે અધર મારા કરુ છું આયના સામે સદાએ જેમની વાતો ✍️બ્રિજેશ દવે 'વિભવ' #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #muktak #Shayar #gujratipoem #gujratishayri Shayari #gazal #Gujaratikavita
read moreBrijesh Dave(Vibhav)
જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે ✍️બ્રિજેશ દવે 'વિભવ' ©Brijesh Dave(Vibhav) જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે --- બ્રિજેશ દવે 'વિભવ' #gujarati #gujarati_sahitya #gujaratipoems #gujaratishayari #Gujaratigazal #Shayari #gazal #shayaari #gujrati
જો નજરમાં હેત રાખો, હેત દેખાશે બધે દ્વેષ રાખી દેખવાથી, દ્વેષ દેખાશે બધે છે હકીકત તે છતાં પણ કોઈને સમજાય ના જો નજરમાં ઝેર છે તો, ઝેર દેખાશે બધે --- બ્રિજેશ દવે 'વિભવ' #gujarati #gujarati_sahitya #gujaratipoems #gujaratishayari #Gujaratigazal Shayari #gazal #shayaari #gujrati
read moresam90
સારા બનવુ, તે વ્યકિતત્વ કર્તા જવબદારી વધુ છે, બધા ઉપડી નાથી શકતા.. ©sam90 #flowers #gujarati #no #gujaratiquotes #gujarat #gujaratishayari
#flowers #gujarati #no #gujaratiquotes #gujarat #gujaratishayari
read more