Nojoto: Largest Storytelling Platform

Best suchi Shayari, Status, Quotes, Stories

Find the Best suchi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsamvarti suchi ke vishay in hindi, suchi meaning in hindi, suchi in hindi, sandarbh suchi meaning in english, suchi meaning in english,

  • 13 Followers
  • 18 Stories

maadhu09

#Love #Love story #Good flim #Watch it Joe movie #Love story #suchi ❤️‍🩹 Joe pair good flim #Watch it #i love this movie #Love

read more

time pass

#suchi

read more

Monika Shukla

#suchi

read more

Suchita Christian

#SunSet

read more
કૃષ્ણ તારું કામ પડ્યું છે
મારા રામ પર મુસીબતો નું આભ પડ્યું છે
આમ તો સહન કરી લઉં છું
ગમે તેટલા નડતર નડ્યા છે

આ નહીં પોસાય
તારે સુદર્શન ફેરાવું જ પડશે
કેમકે તકલીફ માં મારા રામ પડ્યા છે...
#suchi ના શબ્દો

©Suchita Christian #SunSet

Suchita Christian

#Love

read more
કોણ કહે છે, પ્રેમ બીજીવાર નથી થતો?
કોણ કહે છે, પ્રેમ પહેલા જેવો ફરીવાર નથી થતો?
મને થયો છે. ભલે તું મારો પહેલો પ્રેમ નથી.
પણ ખુશ છું, કેમકે દુનિયા કહે છે,
પ્રથમ પ્રેમ ક્યારેય પુરવાર નથી થતો.
ક્યારેક તને મોળા મળ્યાનો અફસોસ
આંખો નમ કરી જાય છે.
પણ જે ક્ષણે થી તું મળ્યો
તે આહ્લાદ બધા દુઃખી કમ કરી જાય છે.
કાલની મને ખબર નથી,
આપણા નામ સરનામા એક થશે કે નહી!?
મારો આજ જ મારું સમસ્ત જીવન છે,
જે ક્ષણે તે મને તારી કહી.
રાત દિવસ ને ચાંદ સૂરજ
એકબીજાથી બિલકુલ વિપરિત પણ
નામ તો સાથે જ લેવાય છે.
કઈક તો છે આ પ્રેમના રંગમાં કે,
ગીરીને ટચલી આંગળીએ ઉપાડનાર નું નામ પણ
રાધા બાદ લેવાય છે.
#Suchi ના શબ્દો

©Suchita Christian #Love

Suchita Christian

#alone

read more
પૂછે છે એ,
શું મારી યાદ આવે છે?
કોઈ કહી આવે જરા
"શ્વાસો પણ તારી યાદોની બાદ આવે છે"
સમય કેટલો મહાન છે
ધીરે ધીરે જ ખરો, 
પણ પાણીથી પત્થર ને રેત કરી જાય છે
તારે મસલે સમય પણ નાકામ
ક્યારેક ધબકારો ચૂકી જવાય
પણ તું ક્યાં ભૂલાય છે?
તારા વગર ખાસ ફરક નથી પડતો
શાને તું ઇતરાય છે?
મહાન તો મારો પ્રેમ,
ખોટો બદનામ થાય છે.
કહેવાય છે પ્રેમ બરબાદી તરફ લઈ જાય છે.
અમે તો ઘણું શીખ્યા ને પારંગત થઇ ગયા.
હવે, જીવ વગર પણ જીવી લેવાય છે.

#Suchi ના શબ્દો.

©Suchita Christian #alone

Irsa Kanwal

Suchita Christian

read more
ना रोया जाता हे ना मुस्कुरा पाते हे।
आपका खयाल आते ही,धड़कने रुक जाती हे
सांसो के मायने बदल जाते हे।

#Suchi ના શબ્દો

©Suchita Christian

Suchita Christian

#LostTracks

read more
गिरे संभाले,लडखडाए।
धोखा खाया, सबक भी पाया,
फिरभी अधूरी ना छोड़ी दास्ता
मुक्कदर भी मुजसा ही जिद्दी
ना मंजिल मिली
ना हमने बदला रास्ता।
#Suchi ના શબ્દો

©Suchita Christian #LostTracks

Suchita Christian

read more
તને મળ્યા પછી,
હું મને ગમવા લાગી છું.
તારા હોવાથી
ગમતાં કામ કરવા લાગી છું.
લેખન થી દુર થઇ ગઇ હતી
તારા આવાથી હું લખવા લાગી છું.
આમતો સાડી મને ફાવતી નથી,
પણ તને ગમે છે ને!!!
હું સાડી માં સજવા લાગી છું.
સુંદર તો મને ઘણા એ કીધી
તારા કીધા પછી હું મને ખરેખર
સુંદર માનવા લાગી છું.
તું મળ્યો!!..માટે ઇશ્વર બેમિસાલ છે.
તારા મળ્યા પછી
હું ખુદ ને મળી,
એ તારી કમાલ છે...

#Suchi ના શબ્દો

©Suchita Christian
loader
Home
Explore
Events
Notification
Profile