Nojoto: Largest Storytelling Platform

Best કલમ Shayari, Status, Quotes, Stories

Find the Best કલમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકલમ ૩૦૭, કલમ ૩૨૩, કલમ ૩૭૬, કલમ 420, કલમ 125,

  • 24 Followers
  • 43 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો #કલમ #મોબાઈલ #નોકરી

read more

વેદાંત પટ્ટણી

#કલમ #સાહિત્ય

read more
મારી કલમ એ જ મારી ક્રાંતિ 
હું આઝાદ છું અને આઝાદ રહીશ #કલમ #સાહિત્ય

purvi Shah

✍✍ Do collab🤗🤗 #શબ્દો #રચના #કાગળ #કલમ #ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Jigar Darji

read more
શબ્દો ની સાથ ઓળખ શોધું છું,
આમ જ રચના માં રચાઈ જાવ છું.... ✍✍
Do collab🤗🤗

#શબ્દો #રચના #કાગળ #કલમ 
#ગુજરાતીyqmotabhai #alfaz_e_jigar #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Jigar Darji

hirpara amit

#kalam #pen #Education #Light life #yqbaba #yqmotabhai #કલમ

read more
ઇચ્છાઓ ને શબ્દો થકી વિસ્તાર પામવા આપ્યું આકાશ,
ત્યારે જ કલમ થકી ફેલાયો જ્ઞાનનો ઉજળો આ પ્રકાશ.  #kalam #pen #education #light #life #yqbaba #yqmotabhai #કલમ

hirpara amit

#YourQuoteAndMine #પ્રેમ #કલમ #લાગણી #yqgujarati #yqmotabhai #gujaratiquotes love Collaborating with Patel ctal

read more
કવિતા એટલે પ્રેમમાં તરબોળ શ્યાહી જેવી લાગણી ને કાગળ દ્વારા વાચા આપવી.   #YourQuoteAndMine #પ્રેમ #કલમ #લાગણી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #love
Collaborating with Patel ctal

hirpara amit

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 Translation: "Hardly i have found the colour of joy for colouring of my heart to cherish..! Inadvertently by mixing two darken colours, it became so plumpish..!" #હૈયું #શબ્દો #કલમ #ગુજરાતી #રંગ #yqmotabhai #yqgujarati Collaborating with Panara Satish #YourQuoteAndMine Collaborating with Hemi Solanki

read more
હૈયે ઉભરાતી લાગણી ને લહાણી નો હતો મોભો.
સંબંધો એ કીધું જ્યાં મારી ભીતર લાલસા ત્યાં થોભો.  ક્લોબ આવકાર્ય છે 🙏🙏
Translation:
"Hardly i have found the colour of joy for colouring of my heart to cherish..!
Inadvertently by mixing two darken colours, it became so plumpish..!"

#હૈયું #શબ્દો #કલમ #ગુજરાતી #રંગ #yqmotabhai #yqgujarati 
Collaborating with Panara Satish     #YourQuoteAndMine
Collaborating with Hemi Solanki

hirpara amit

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #yqbaba #લાગણી #કલમ #YourQuoteAndMine Collaborating with muskan

read more
કંડારુ છુ હું 
શબ્દોની સ્યાહીથી
હદય તારું! #yqmotabhai #yqgujarati #ગુજરાતી #yqbaba  #લાગણી #કલમ  
 #YourQuoteAndMine
Collaborating with muskan

Quotes of Adi

#તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes

read more
તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું,
તારી આ દોસ્તી ને હું પ્રેમ ના સ્થાને લખું છું.
સત્ય છે આ, સંભાળ તારા જ કાને કહું છું,
અરે, આ વાત હું આખા જગ ને શાને કહું છું !! #તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી      
YourQuote Motabhai
YourQuote Baba
Best YQ Gujarati Quotes

KRUNAL JADAV

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 #શબ્દો #કલમ #ગુજરાતી#yqmotabhai#yqgujrati#openforcallob#gujratiquotes #YourQuoteAndMine Collaborating with Panara Satish

read more
લાગણીની શાહીથી લખતાં થયાં,
તો વિચારોથી શબ્દો પણ ધખતાં થયાં. ક્લોબ આવકાર્ય છે 🙏🙏
#શબ્દો #કલમ #ગુજરાતી#yqmotabhai#yqgujrati#openforcallob#gujratiquotes #YourQuoteAndMine
Collaborating with Panara Satish

KRUNAL JADAV

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 #કલમ #હાથ #સંકટ#સાથ#ગુજરાતી#yqmotabhai#yqgujrati #YourQuoteAndMine Collaborating with Panara Satish

read more
વિચારો બંધાતા નથી કોઈ મજબૂત ગાંઠમાં,
કેમકે ધારદાર કલમ છે તેનાં સંગાથમાં. ક્લોબ આવકાર્ય છે 🙏🙏
#કલમ #હાથ #સંકટ#સાથ#ગુજરાતી#yqmotabhai#yqgujrati #YourQuoteAndMine
Collaborating with Panara Satish
loader
Home
Explore
Events
Notification
Profile