Find the Best gujratikavita Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove shayari in gujrati for girlfriend, i love you shayri in gujrati 0, gujarati shayri on love in gujrati font 0, love shayari in gujrati, gujrati quotes for love,
Siddharth Rajgor 'અનંત'
*શીર્ષક: અપાર છે.* ક્યાંક નવી સોનેરી સવાર છે, તો ક્યાંક સ્નેહ અપાર છે; ખૂટ્યું ભીતરે કિરણ આશાનું, જ્યાં વસ્યો અંધકાર અપાર છે. નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ, હવે રસ્તા સૂનકાર અપાર છે. છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું, હવે હવામાં ભણકાર અપાર છે. ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!, હવે સ્મરણોના રણકાર અપાર છે. ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં, હવે પારખવા પડકાર અપાર છે. દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા, હવે શબ્દોમાં ધબકાર અપાર છે. આંખો પણ રાહ જોઈ થાકી ગઈ, હવે રાતોને દરકાર અપાર છે. આ સમય પણ કદાચ મારો નથી રહ્યો, હવે જોડે રહી છળનાર અપાર છે. ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!; હવે મળ્યું એમાં બળનાર અપાર છે. જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ; હવે સોદા કરનાર અપાર છે.... — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'* — 11/11/'22 8:40 pm ©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratishayri #gujratiwriter #gujratikavita #gujratiqoute #gujratipoetry #LostInSky
Siddharth Rajgor 'અનંત'
*શીર્ષક: અપાર છે.* ક્યાંક નવી સોનેરી સવાર છે, તો ક્યાંક સ્નેહ અપાર છે; ખૂટ્યું ભીતરે કિરણ આશાનું, જ્યાં વસ્યો અંધકાર અપાર છે. નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ, હવે રસ્તા સૂનકાર અપાર છે. છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું, હવે હવામાં ભણકાર અપાર છે. ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!, હવે સ્મરણોના રણકાર અપાર છે. ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં, હવે પારખવા પડકાર અપાર છે. દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા, હવે શબ્દોમાં ધબકાર અપાર છે. આંખો પણ રાહ જોઈ થાકી ગઈ, હવે રાતોને દરકાર અપાર છે. આ સમય પણ કદાચ મારો નથી રહ્યો, હવે જોડે રહી છળ નાર અપાર છે. ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!; હવે મળ્યું એમાં બળ નાર અપાર છે. જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ; હવે સોદા કરનાર અપાર છે.... — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'* — 11/11/'22 8:40 pm ©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratiwriter #gujarati #gujratikavita #WordsFromHeart #alone #anant #sid_rajgor #LostInSky
Dips Writeups
હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ હું મીઠી માધુર્ય વેરતી એક અલબેલી તું ચૂર ખારાશ થી જાણે કોઈ પહેલી પ્રેમ નામ જ સમર્પણ નું એ ખૂબ જાણું હું સમાવી ખુદને તારામાં અસ્તિત્વ મિટાવું મારું હું. #દીપ્તિ ©Dips Writeups હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ
હું એકલી વહેતી ખળખળ નદી તું મદમસ્ત ધુની ઘૂઘવતો દરિયો હું સતત વહેતી તને મળવાને તત્પર તું મનમોજીલો આગળ ના વધે ડગ હું શાંત, નિર્મલ જાણે દિલ ની સાફ તું ઊંડો ઘણો ને છીપાવે હજાર રાઝ
read moreBrijesh Dave(Vibhav)
અંદર અંદર સળવળ થાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને હોઠે આવી પાછી જાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને ધગધગતા અંગારા જેવી, ફણીધરનાં ફૂંફાડા જેવી તનને-મનને કોરી ખાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને શબ્દ સૂઝે ના, હામ ખૂટે છે, તનથી પરસેવો છૂટે છે મનના ખૂણામાં પડઘાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને --- બ્રિજેશ દવે "વિભવ" ©Brijesh Dave(Vibhav) મુક્તક - "કોઈ અધુરી ઈચ્છા" #gujarati #gujaratipoem #gujaratishayari #gujrati #gujratishayri #gujratikavita #gujaratishayri #gujaratipoetry #Gujaratikavita #gazal
મુક્તક - "કોઈ અધુરી ઈચ્છા" #gujarati #gujaratipoem #gujaratishayari #gujrati #gujratishayri #gujratikavita #gujaratishayri #gujaratipoetry #Gujaratikavita #gazal
read moreParth kapadiya
Mentor Poetry Presents... A gujarati poetry "એટલે ચાલશે"(Etle Chalse) Written & Performed by : Parth Kapadiya
read moreZinkal Padaliya
કવિ એક શિલ્પકાર | ઝિંકલ પાડલિયા "કલમ" #Love #Emotional #kavi #viral #Life writer #peace #gujratikavita #gujarati #kavita
read moreZinkal Padaliya
અણધારી વિદાય | ઝિંકલ પાડલિયા "કલમ" #sad_poetry #brokkenheart #Love #Emotion #gujratikavita
read more