Nojoto: Largest Storytelling Platform

Best quotepandora Shayari, Status, Quotes, Stories

Find the Best quotepandora Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouta home is built with love and dreams quote, fall in love with the problem not the solution quote, i love you to the moon and back movie quote, i love you to the moon and back full quote, i love you to the moon and back to infinity and beyond quote,

  • 1 Followers
  • 27 Stories

sajoo

 #quotepandora #sajoo #love #togetherness

sajoo

 #quotepandora #sajoo #love #rabata #rituals #hindi

sajoo

 #quotepandora #sajoo #love #talk #communication #heart

sajoo

 #love #pain #sajoo #quotepandora

sajoo

 #QuotePandora #Good #Bad #Sajoo

sajoo

કોઇ છબી આંખોમાં સદા ને માટે વસી જાય છે,

જેને અશ્રુનો ધોધ તો શું સમય પણ મુક્તો જાય છે... #SAD #love #quotepandora

sajoo

ખુશ થવા માટે
કોઈ મોટાં કારણો શોધવાની જરૂર નથી,
એ તો પોતાના લોકો સાથેની 
નાની અમથી વાતોમાં મળે છે. #Happiness #family #love #quotepandora

sajoo

હૈપી ફ્રેંડ્શિપ ડે...

અમારાથી દોસ્તી કરવા પાછળ -
પણ એક કારણ હતું તમારું 

વૃક્ષ નહીં પણ પહાડ જેવું
દિલ હતું અમારું!


ના લાગે જેને વર્ષા અને ના ઉષ્માનો રંગ,
કારણ કે અમે ના કરીએ કદી વાયરાનો સંગ! #friendship #quotepandora

sajoo

જો પ્રેમનું કોઈ ઝાડ હોત 'ને લાગણીની હોત ડાળો,

મૌસમી પ્રેમને પારખી લેત 'ને બારમાસીનો થાત ભેટાળો,

લાગણીની ડાળનો સંગ કરત 'ને ના જૂઠાઓનો પનારો, 

 મનગમતી પ્રીત હું તોડી લેત 'ને ના થાત કોઈ ગોટાળો... #Love #quotepandora

sajoo

home becomes 'sweet home'
 only when you value people of it,







 otherwise there is no sweetness
in the walls, floors and roof of it! #home #sweet #value #people #relations #reality #love #care #respect #quotepandora #India #moral #ethics #house #family #nojoto #writers #quoteoftheday
loader
Home
Explore
Events
Notification
Profile