Find the Best LoverAttitude Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove shayari in hindi for lover with images, love shayari and songs in hindi for lover for boyfriend, sad love shayari in hindi for lover, shayari for ex lover to show forever love, best love shayari in hindi for lover,
DEVKUNJ'S MOTIVATION
પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ એટલે- ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી… પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં… પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં… પ્રેમ એટલે- પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ… પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં… પ્રેમ એટલે રાધા જ નહીં… પ્રેમ એટલે- કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર… પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં… પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં… પ્રેમ એટલે અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ. ❤ Devkunj Motivation ❤ #love #pyaar #motivation #nojoto #lovemotivation #poweroflove #loverattitude #breckup #yaari #mohabbat अधूरा ishq falguni_vaja_official "ફાલ્ગુન" रूहदार Karan Kanpuriyaa (इंतेज़ार) OM BHAKAT "MOHAN,(कलम मेवाड़ की)
#Love #pyaar #Motivation nojoto #lovemotivation #poweroflove #LoverAttitude #breckup #Yaari #mohabbat अधूरा ishq falguni_vaja_official "ફાલ્ગુન" रूहदार Karan Kanpuriyaa (इंतेज़ार) OM BHAKAT "MOHAN,(कलम मेवाड़ की)
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited