Find the Best દોસ્ત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદોસà«àª¤à«€ શાયરી hindi, દોસà«àª¤à«€ status, દોસà«àª¤ મારો જીગરજાન, દોસà«àª¤à«€ શાયરી, દોસà«àª¤ તારી દોસà«àª¤à«€ શાયરી,
Quotes of Adi
"માન્યું કે છે મુંઝવણો ઘણી જીવન માં, પરંતુ મારા પરમ મિત્ર સાથે વીતાવેલી ક્ષણ ની યાદ મને હંમેશા ખુશ રાખે છે." #secondquote #friend #મિત્ર #દોસ્ત #યાર #friends_r_4_ever
#secondquote #Friend #મિત્ર #દોસ્ત #યાર #friends_r_4_ever
read more_aravind_9094
EK મુલાકત..... . . #ઍક #મુલ્કત #શયરી #લ્હાણી #દોસ્ત #બ્રાન્ડ_બનવાનું_છે #લ્યા #અંશ #૧૧૧૧૧ #90likes
read moreAdhuri Khwahisein
અમથી હું તને દરેક વખતે હું મનાવતી હોવ છું દોસ્ત , જયારે તું નારાજ થઈ જાય ને ત્યારે હું અંદર થી તુટી જાઉં છું...!! ©Adhuri Khwahise #દોસ્ત
#દોસ્ત
read moreDipak mistry
તેણે મને કહ્યું હતું મને જેવો પ્રેમ કરે છે એવો જ તું તારી પત્ની ને કરીશ ને... મેં કહ્યું રૂકમણી ને કાનો તો મળી ગયો હતો પણ રાધા જેવો પ્રેમ નહીં ©dipak mistry #Love #પ્યાર #દોસ્ત shahpra teena
#Love #પ્યાર #દોસ્ત shahpra teena
read moreHIRAK
આપણા પોતાનાની ખુશીમા પોતાની ખુશી માનતુ હોય એણે કદી પોતાની ખુશીની ચિંતા કરવાની જરુર રહેતી નથી. -હિરક ©HIRAK #હિરક #દોસ્ત #Trees
#હિરક #દોસ્ત #Trees
read moreDABHI KARTIK
દોસ્ત! દોસ્ત (ભાઇ બંધ) બે પ્રકારના હોય જોઈએ. ૧. અરિસા જેવો જે આપણ ને જેવી હોય એવી હકીકત બતાવે. ૨. પડછાયા જેવું આપની આસપાસ રહે. -k_d મનની વાત. ©kartik dabhi #દોસ્ત #brothersday
#દોસ્ત #brothersday
read moreSagar Galsar
સમય ના વહેણ માં સમાઈ ના જતા, દિલ ના દરિયા માં ડૂબી ના જતા, આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ, ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.... ©sagar galsar #દોસ્ત #Dosti #Friend #friends #Friendship #Love #Yaari #Dosti