Nojoto: Largest Storytelling Platform

Best viralkharadi_s_poem Shayari, Status, Quotes, Stories

Find the Best viralkharadi_s_poem Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutthe way i love you poem, poem on jet car zoom zoom i love my car, sad love poem in hindi short, a parents love poem, 10 reasons why i love you poem,

  • 1 Followers
  • 7 Stories

viral kharadi

#viralkharadi_s_poem
ગુલશનમાં ગુલઝા,ગુલઝામાં ગુલાબ, ગુલાબ પર એક ગુલાબી ગુલાબ.
ટોળામાં સખીઓની વચ્ચે જ્યાં નજર જાય મારી ત્યાં સોનેરી શબાબ. #love #gujaratiquotes #poetry #shayari #gujratishayari #gujratipoetry #gujrati

viral kharadi

shayari poetry #gujarati #gazal #gujaratipoet

read more

        #viralkharadi_s_poem

એક સપનું જેને મેં આંખમાં હંમેશા ખૂંચતું રાખ્યું છે,
દિવાને હાથ દઈ શહેર આખું ઝળહળતું રાખ્યું છે,
મનની ઈચ્છાઓ મારી ખાલી હ્રદય ધબકતું રાખ્યું છે.   #shayari #poetry #gujarati #gazal #gujaratipoet

viral kharadi

#SAD poetry #Facebook love shayari #Hindi

read more
          #viralkharadi_s_poem
इल्ज़ाम वक्त ने लगाया और हमें बर्बाद कर दिया,
अपने ही शहर से नाता तोड़कर तन्हा कर दिया।

पत्तों की सरसराहट से कांप उठता था मैं कभी।,
तूफा में लाकर तुमने यू मुझको बेअसर कर दिया।

जान बाकी है अगर तो जिस्म से निकाल दो मेरी,
शौक़ जीने का तो हमने तुमसे ही पूरा कर दिया। #sad #poetry #facebook #love #shayari #hindi

viral kharadi

   #viralkharadi_s_poem
कुछ कर गुजरना लीखा है किस्मत में तो तु कर,
फैक दै नीकाल कर दील में कहीं है जो डर अगर।

मंजिल दूर सही आसान नज़र आएंगी तूं देख सर उठाकर,
कुछ कर गुजरना लीखा है तेरी किस्मत में तो तु कर।

देख सामने है मुकाम तेरा उठा पांव तूं चल निकल,
मंजिल मिल ही जाएगी अब ना तूं ओर देर कर।              तु चल निकल। 
 #hindipoetry #motivational #hindishayari #gujarati #motivation #shayari #inspiration

viral kharadi

#gujarati poetry #gazal #motabhai

read more

      #viralkharadi_s_poem
વહેલી સવારે આજે બારીએ થી જોયું તો,
નાની સી ઝાકળ પર બેસી સૂરજ ને હસતા જોયો.

આંખ ચોળી હું ઊભો થયો તો, પડદા ને 
ધક્કો થઇ અંદર આવતા પવનને જોયો.

ટેવવશ ઉભા થયી અરીસા માં જોયું તો,
મારી આંખો માં હસતો તારો ચહેરો જોયો. #gujarati #poetry #gazal #motabhai

viral kharadi

   #viralkharadi_s_poem
જો એવૉ વ્યવહાર પ્રેમમા અમે નથી રાખતા,
તું કરે તો જ કરવો એવું અમે નથી રાખતા.

સંમતિ ક્યાં માગું છું તમને ચાહવાની હવે,
તમારી હા કે ના ની પરવા અમે નથી રાખતા.

એટલે તો વસાવ્યા છે તમને દિલ માં એવા કે,
ભરોસો ખૂદની આંખો પર અમે નથી રાખતા.

ઝૂલ્ફોની મહેક મનમાં ભરી છે જે દિવસથી,
બાગમાં એક પણ ફૂલને અમે નથી રાખતા. #yqgujarati #poetry #gujaratipoet #gujaratishayari

viral kharadi

read more
    #viralkharadi_s_poem
 તું આમ મારા અસ્તિત્વને ઘેરી ના લઇશ,
   આમ શ્વાસોને મારા તું રોકી ના લઇશ.

તને જોવા જ બન્યો છું સમયને પાબંધ,
નજરો ઝૂકાવી તું સમયને રોકી ના લઇશ.

ચાંદનીને તારા પણ હવે આવવાથી ડરે છે,
આમ ઢળતી સાંજે તું અગાશીએ ના જઇશ.

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile