Find the Best napowrimo2022bygrishma Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutnap time quotes for babies, take a nap quotes, the internship nap pod, nap meaning in hindi, funny nap time quotes,
Grishma Doshi
I was delighted when I noticed how much I started loving to talk about myself, how I can go on for hours and hours about all the new things I have started, and I felt happy to see my love for myself, but bam when I tried to remember what others said, I can't I can't remember many things like I was so presently absent that I ignored their presence, and I wondered how self-absorbed I became, or was I already so and just ignored that trait as well, however, I am happy that now I am self-aware. 🧡📙📙🧡 #selflove #selfawareness #learnunlearn #listening #beinghuman #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
Grishma Doshi
Joy of figuring it out when I didn't know something but I wanted to know, when I couldn't do something but I wanted to do, when I thought I couldn't anymore but I did, with every such thing I found the joy, the joy I had lost the touch from last few years, a joy which is not always for bigger things but one I can find in everything, a joy that is mine with a little curiosity and a thought I want to do, I want to try, and now without thinking much I am diving again trying again in the joy of figuring it out. 🧡📙📙🧡 #joy #figureitout #try #learnunlearn #dothingsyouenjoy #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
Grishma Doshi
જિંદગીનો હિસાબ-કિતાબ જરૂરી છે, ઉધાર છોને લાગતી આખી જિંદગી જમા કરવા શ્વાસ ખુદને માટે જરૂરી છે, ઘાલમેલ તો તે ઘણીયે કરી છે પણ અંતે તો ખુદ સાથે મેળ બેસાડવો જરૂરી છે, આ નોંધો કોઈની પાસે હિસાબ માંગવા કે કોઈકને હિસાબ આપવા નહીં, બસ ખુદનો ખુદની સાથે તાળો મેળવવા જરૂરી છે, ને એટલે જ જિંદગીનો હિસાબ કરવા એક ડાયરી નામની કિતાબ જરૂરી છે. 🧡📙📙🧡 #diary #knowingthyself #aboutme #accountability #zindagi #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
Grishma Doshi
અચાનક મન થઈ જાય, વર્ષોથી છૂટી ગયેલું મન પર હાવી થઈ જાય, જેની વર્ષો સુધી ના થઈ ઈચ્છા એ ઈચ્છા બની ફરી મુજમાં જીવંત થઇ જાય, ને ફરી મારવી એ ઈચ્છાને કે જરા-તરા તરફડી લેવા દેવી એ નક્કી કરતા મનમાં જંગ થઈ જાય, પણ છે શક્યતા કોઈ હજુયે કે ઈચ્છાને ઈચ્છા મટાડી હકીકત કરાય એ તો ચકાસ "ગ્રીષ્મા", ને શક્યતા ના હોય તો પણ મનને ખુશ કરવા ક્યારેક થોડી છૂટ ના મૂકી શકાય? 🧡📙📙🧡 #મનનીવાતો #wishes #desires #accept #tryingonemoretime #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
🧡📙📙🧡 #મનનીવાતો #wishes #desires #accept #tryingonemoretime #NAPOWRIMO #napowrimo2022bygrishma #grishmapoems
read moreGrishma Doshi
एक वक़्त था मन किया वह सब कर लिया वही करना चाहिए यह मैं समझता था, धीरे-धीरे वक़्त बदला और मन कहे वह सब कुछ नहीं कर सकता यह समझने लगा, वक़्त एक आया कि मन कहे जो भी वह सब अनसुना होने लगा क्योंकि मैं काफी समझदार हो चुका, और फिर अब एक वक़्त आया कि मन किया वह कर सकते हैं कभी कबार यह मैं खुद को समझाने लगा। 🧡📙📙🧡 #time #change #growingup #learnunlearn #beinghuman #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
Grishma Doshi
आजकल डर के बारे में मेरे खयाल बदल रहे हैं, अनजाने और नए रास्तों पर कदम आगे बढ़ रहे हैं, क्या हो पाएगा मुझसे यह सवाल अब भी होता है, पर अब जवाब ढूंढने मन के बदले मैं दौड़ रही हूं, थोड़ा बहुत लड़खड़ाती हूं फिर खुद ही संभल जाती हूं, संभलकर चलना आदत है और नए रास्तों पर अब वही खुद की हिफाजत है, कहीं पहुंचने का लक्ष्य ना कल जरूरी था ना आज जरूरी है, पर कहीं अटक जाने का डर अब चलने लगा है, शायद उसे भी पता है कि अब उसका पता बदल रहा है। 🧡📙📙🧡 #thoughts #fear #change #newpaths #movingahead #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
🧡📙📙🧡 thoughts #Fear #Change #newpaths #movingahead #NAPOWRIMO #napowrimo2022bygrishma #grishmapoems
read moreGrishma Doshi
તરસ લાગે અને ગળું સુકાય છે પણ પાણી અડતા મને મારી તરસની માત્રા સમજાય છે, જિંદગીમાં ઘણું બધું એવું છે જે ગુમાવ્યા પછી નહીં, પણ મળે ત્યારે એની મહત્તા વર્તાય છે. 🧡📙📙🧡 #thirst #wishes #wants #realisation #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
🧡📙📙🧡 #Thirst #wishes #wants #realisation #NAPOWRIMO #napowrimo2022bygrishma #grishmapoems
read moreGrishma Doshi
ઓળખાણ થઈ ત્યારથી આજ સુધી આપણી દોસ્તી એવી ને એવી અકબંધ એવા આપણે ભાઈબંધ, હા ક્યારેક વચ્ચેથી કડી છૂટી જાય પણ પાછી ફરું ને તંતુ ફરી જોડાઈ જાય, મિત્રો ઘણાયે બને પણ એકેય ના હોય ત્યારે પાછું વળીને જોતા તું હંમેશા દેખાઈ જાય, તારો હોવું મારા હોવાને ભર્યું કરી જાય ખાલીપાની તો શી વિસાત કે તને જોતા જ એ ભાગી જાય, રખડવું મને જરા ઓછું ગમે પણ તારી સંગાથે ખોવાઈ જવું એ મારી મનગમતી સફર જે આજેય મને ખુશ કરી જાય, ને મારી દરેક સફર તારા વિના અધુરી ગણાય હોય પછી એ ઘરથી દફતર સુધી કે દુનિયાના બીજા છેડા સુધી, એ શબ્દોની પોટલી મને વગર ટિકિટે દુનિયાની સફરે લઇ જતી મારી જાદુઈ ચોપડી, કોઈ તને કહે પુસ્તક કોઈ કહે કિતાબ પણ મારા માટે તું મારો સૌથી વ્હાલો અસબાબ. 🧡📙📙🧡 A big thank you to my parents for giving me most wonderful friend of my life. #worldbookday #books #library #reading #friendship #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
🧡📙📙🧡 A big thank you to my parents for giving me most wonderful friend of my life. #WorldBookDay #Books #library #reading #Friendship #NAPOWRIMO #napowrimo2022bygrishma #grishmapoems
read moreGrishma Doshi
સતત ઘટતી ઘટમાળ ક્યારેક તો છોડ, જિંદગીભર એ ઘટે છે પણ સાથે જિંદગી પણ ઘટે છે એ તો જો, અને ના દેખાય જો કશું તને તો કાંઈ નહીં, બસ બે ઘડી આંખો મીંચી આ મન જે શૂન્યતામાંથી નીકળવા મથતું રહે છે, એની સાથે એની શૂન્યતામાં ડોકિયું કરી તો જો. 🧡📙📙🧡 #મનનીવાતો #pause #slowdown #listenyoursilence #napowrimo #napowrimo2022bygrishma #poemfrommetome #grishmapoems
🧡📙📙🧡 #મનનીવાતો #Pause #slowdown #listenyoursilence #NAPOWRIMO #napowrimo2022bygrishma #poemfrommetome #grishmapoems
read moreGrishma Doshi
At times I feel dry I ask myself a few whys like why I am writing poems when time is running and in this fast pacing world and I can't be behind tells my capitalist mind, I keep thinking only to realise my questions are answers to my whys. 🧡📙📙🧡 #writing #thinking #time #capitalism #beinghuman #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems