Nojoto: Largest Storytelling Platform

Best indiantattoo Shayari, Status, Quotes, Stories

Find the Best indiantattoo Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthey mera india i love my india, indian love shayari, are love marriages successful in india, shayri on student life in indi 0, poem related to india in hindi,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

લાગતી હું એક ચંચળ ચકલી,
જે ક્યાંય ના ઠરતી,
પણ વાત જો તારી થાય,
ત્યારે આંગળીયે મારી મટકું ના મારે.
આમ તો રંગ ને સુગંધ તારા અદભુત,
પણ મારી હસ્તરેખાઓ પર સજે,
ત્યારે ખીલે તુ ને રંગ મને લાગે.
બધાય શૃંગાર થોડા અળગા લાગે,
પણ તું મને મારો જ હિસ્સો લાગે.
ઓ મહેંદી,
હોય નાનકડા કુમળા કર‌-ફૂલ,
કે સપનાઓથી ભરેલી હથેળી,
કે હોય કરચલીઓની ભરમાર,
તુ હરેક ઉંમરને ચાહે
ને બધીનેય તું એટલી જ વ્હાલી લાગે. Feeling beautiful 🧡🧡

#mehndi #colourfulhands #indiantradition #indiantattoo #feelingbeautiful #loveforme #gujaratipoems  #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile