Find the Best colourfulhands Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutcolourful rose with good morning in small shayri 0, colourful images with quotes, colourful pictures with quotes, colourful wallpapers with quotes, colourful love quotes,
Grishma Doshi
લાગતી હું એક ચંચળ ચકલી, જે ક્યાંય ના ઠરતી, પણ વાત જો તારી થાય, ત્યારે આંગળીયે મારી મટકું ના મારે. આમ તો રંગ ને સુગંધ તારા અદભુત, પણ મારી હસ્તરેખાઓ પર સજે, ત્યારે ખીલે તુ ને રંગ મને લાગે. બધાય શૃંગાર થોડા અળગા લાગે, પણ તું મને મારો જ હિસ્સો લાગે. ઓ મહેંદી, હોય નાનકડા કુમળા કર-ફૂલ, કે સપનાઓથી ભરેલી હથેળી, કે હોય કરચલીઓની ભરમાર, તુ હરેક ઉંમરને ચાહે ને બધીનેય તું એટલી જ વ્હાલી લાગે. Feeling beautiful 🧡🧡 #mehndi #colourfulhands #indiantradition #indiantattoo #feelingbeautiful #loveforme #gujaratipoems #grishmapoems
Feeling beautiful 🧡🧡 #mehndi #colourfulhands #indiantradition #indiantattoo #feelingbeautiful #loveforme #gujaratipoems #grishmapoems
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited