Nojoto: Largest Storytelling Platform

Best thingsyoulove Shayari, Status, Quotes, Stories

Find the Best thingsyoulove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove is such a beautiful thing quotes, love is a funny thing quote, love is a bad thing quotes, things we do for love quotes, there is no such thing as love poem,

  • 2 Followers
  • 5 Stories

Shweta Gupta

And you like to make effort for the things you love.  #efforts #love #yqbaba #thingsyoulove #quoteliners #yqbaba #effortless

Grishma Doshi

जहां एक बार पहुंचने के बाद
दिल कहीं ना जाना चाहे
और जाए तो भी बार बार
वहीं वापस आना चाहे। 🧡🧡
#rapidfire #मंज़िल #मंज़िलएकवाक्यमें #destination #life #thingsyoulove #YourQuoteAndMine #grishmamusing
Collaborating with YourQuote Didi

Grishma Doshi

સતત ગમતું શોધે
ને ગમતાથી ઘેરાતા કંટાળે
આ મન,
ને પછી ભાગમભાગ કરે
છૂટવા ખુદને બાંધી
આ મન,
જાણે નક્કી ના કરી શકે
ખોવાયેલાને શોધે કે પછી
ખોવાઈ જવા તરસે
આ મન. 🧡📙📙🧡
#મનનીવાતો #thingsyoulove #overwhelmed #emotions #whatyouwant #figuringoutlife #gujaratipoems #grishmapoems

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #wants #thingsyoulove #wayyouliketofeel #beinghuman #feelings #gujaratipoems #grishmapoetry

read more
મનગમતાની મજા
ક્યારેક શોધવામાં તો ક્યારેક મળી જવામાં,
ક્યારેક લઈ લેવામાં તો ક્યારેક આપી દેવામાં,
ક્યારેક પામવામાં તો ક્યારેક માણી લેવામાં,
ક્યારેક કોઈના થઈ જવામાં
તો ક્યારેક કોઈકને પોતાના કરી લેવામાં,
મનગમતાની મજા મનગમતી હોવામાં. 🧡📙📙🧡
#મનનીવાતો #wants #thingsyoulove #wayyouliketofeel #beinghuman #feelings #gujaratipoems #grishmapoetry

Grishma Doshi

વણથંભી આ સફરમાં,
ખોવાઈ જતા ઘણા સપના.
જ્યારે જ્યારે લાગે ભુલાઈ ગયા,
ત્યારે નીંદર પહેલા
આંખોમાં આવી અંજાઈ જતા.
તો ક્યારેક કોઈકના સફળ સ્વપ્નની વાર્તાના અંતે,
મને ખુલ્લી આંખોએ જગાડી જતા.
જાણે કહેતા જીવી લે અમને પણ,
પૂરી થઈ જાય આ સફર એ પહેલાં. 🧡🧡
#dreams #forgottondreams #passion #thingsyoulove #pathyoulove #yqbaba #yqmotabhai #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile