Find the Best simply Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouttrue love simply never ends meaning in hindi, simple pencil drawings of love, simple love, tablet phone with sim slot, tablet pc with sim,
kUr Gaglani
I want you to excavate data Rise n see how much you are buckled up.. I want you to talk to speak to write to chat Silence is not for a helper/ Leader I want to see you rising and Acclaiming your dominance... #GAss #Phenix #IWant #YouCan #reclaim #your #dominance #simply
Nibin K Ashok
ഏറ്റവും ലളിതമായി സമയത്തെ ഇങ്ങനെ നിർവചിക്കാം ജനനം മുതൽ മരണം വരെ അതാണെന്റെ സമയം #yqmalayalam #challenge #time #simply
#yqmalayalam #Challenge #Time #simply
read moreSahaj Sabharwal
Pressure in a pressure cooker Is important just like confidence In our life. Life can work simply without It too, But being confident is more efficient Pressure in a pressure cooker Is important just like confidence In our life. Life can work simply without It too, But being confident is more efficient - Sahaj Sabharwal Jammu city, J&K, India
Pressure in a pressure cooker Is important just like confidence In our life. Life can work simply without It too, But being confident is more efficient - Sahaj Sabharwal Jammu city, J&K, India
read moreAbundance
nobody is superior nobody is inferior but nobody is equal either,people are simply incredible........you are you,i am i ©dilo❤️ ki mallika #nojoto#simply incredible #quotes
Khwahish
નજર મેળવીશું ને ખોવાઈ જાશું કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું કહી દો કે મંજુર છે પ્રેમ તારો, હુકુમત કરી કાળ પર છાઈ જશું વસંતો ના જોબન ને લાલી તો મળશે ભલે! રક્ત સીચીને કરમાઈ જાશું તમે ઋણ કાઢ્યા કરો સાત ભવ નું ન પહોચી વળશે તો વેચાઈ જાશું સભા પર કરો એક પારેખ -દ્રિષ્ટિ હજારો ને લાખો માં પરખાઈ જાશું ગગન માં ઝગીશું સિતારા બનીને અગર આસુઓ થઇ ને વેરાઈ જાશું ગમે તેમ જીવી જશું તોય અંતે બહુ શાન થી શૂન્ય વિસરાઈ જશું.... -' શૂન્ય ' પાલનપુરી ©Khwahish #Simply You 🎈 #allalone
Khwahish
કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ. વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં, ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ. આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા, ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ. શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે, લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ. જે જગાએ પહોંચવું હો જિંદગીમાં આપણે, એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. ©Khwahish #Simply You 🎈 #newday
Khwahish
तुम रहती हो, तो सब सरल रहता है... ये टूटा हुआ मकान भी महल लगता है।।। चलती हो तो ये चाँद साथ चलता है ... हर एक सितारा भी गज़ल करता है ।।। निकला ना करो, यूँ सज़-संवर कर... तेरे नूर से सूरज को भी रश्क रहेता है।।। देखा था जो तूने, इक रोज पलकें झुका कर.. असर नशे सा, साथ हर पल रहेता है।।। कहेता हूँ तुम को 'ख़्वाहिशों का मुकाम' तो ये जहाँ मुझको पागल कहेता है।।। ©Khwahish #Simply You 🎈
#simply You 🎈
read moreKhwahish
हिचकियों में वफ़ा ढूँढ रहा था कमबख़्त गुम हो गई दो घूँट पानी से।। -गुलज़ार ©Khwahish #Simply You 🎈 #BoneFire
Khwahish
કોણે કહ્યું કે મોટી ગાડીઓની સફર જ સારી હોય છે.. ખાસ વ્યક્તિ સાથે હોય.. તો પગપાળી જિંદગી પણ મજેદાર હોય છે... ©Khwahish #Simply You 🎈 #Love