Find the Best દરિયા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Umang Parmar
આમ તો તરતા મને નથી આવડતુ સ્નેહ-દરિયામાં પણ ભીંજાવું છે મને હવે, તારા લાગણીના મોજાંમાં #દુનિયા#સ્નેહ#દરિયા#પ્રેમાકૃતિ#yqmotabhai #YourQuoteAndMine Collaborating with Goswami Vaishali.. Waitng for next Collab
#દુનિયા#સ્નેહ#દરિયા#પ્રેમાકૃતિ#yqmotabhai #YourQuoteAndMine Collaborating with Goswami Vaishali.. Waitng for next Collab
read moreHarpal gadhavi...
દરિયા નું પાણી તો સાહેબ ગમે ત્યારે દરિયા માં પાછું,, વહી જાય,, પણ બાપ ની ખાન દાની ,,, લોય માંથી ક્યારે ન જાય Priyanka Goswami Chau Hardik Rinku Singh RUSS Kundan Dalwadi
Priyanka Goswami Chau Hardik Rinku Singh RUSS Kundan Dalwadi
read moreTr Chetan Joshi
#OpenPoetry દરિયા ના કાંઠે બેસી ને વિચાર આવે છે કે કેટલો સુંદર પ્રેમ છે આ દરિયા અને કિનારા નો ભરતી આવે તો એક બીજા ને મળી ને આનંદિત.. અને ઓટ આવે તો એક બીજા થી દૂર જવા નો વિરહ આ જોઈ ને મને મારા થી દુર થયેલાં સ્નેહીજનો ની યાદ આવે છે
Pãřțh Käñăňï
પ્રેમ ની ખોજ દરિયા સી મોજ મા, પ્રેમ ની ખોજ મા! યાદ સતાવે એ ગુલાબ સુવાસ ની રજમા. કહેવુ છે ઘણુ ચાંદની કેરી રાતમાં; વહેવુ છે મારે પ્રેમ ની વાત મા; દિલ ના તારા દ્રાર બની ને; રહેવું છે મારે ઝરણાં કેરી રેત માં. આપ્યુ તુ' ગુલાબ એક મેકની પ્રીત મા, અડચણ ના અધમુવા ની વાત છે પ્રેમ ની રીત મા. રાત'દિ વિત્યા તારી યાદ મા; કહેજે તુ આ પ્રેમના સાદ મા; દરિયા સી મોજ મા હુ છુ; પ્રેમ ની ખોજ માં; -પાર્થ કાનાણી પ્રેમ ની ખોજ....
પ્રેમ ની ખોજ....
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited