Find the Best Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutdeep shayari on love, deep love shayari in english, deep love hindi shayari images, deep emotional love poems for him, deep thoughts about love,
Vishal Zaveri
જ્યારે માણસને વાગે છે.. ત્યારે જ એ જાગે છે... નહિ તો સીધી વાતમાં પણ.. એ ઊંધા રસ્તે ભાગે છે...! ©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought
#viral nojoto #yourquotemine #Youtube #deepanddark #DeepThought
read moreVishal Zaveri
જ્ઞાન એટલે આપણે શું કરી એ એનું ભાન, ને ભાન એટલે ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન.... ©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact
#viral nojoto #Youtube #yourquotemine #deepanddark #DeepThought #deepimpact
read moreVishal Zaveri
શાંત લાગશે મારા લખેલા શબ્દો, પણ ક્યારેક ધ્યાન થી વાંચજો એ શબ્દો બહુ અવાજ કરે છે... ©Vishal Zaveri #achievement #Goals #viral #youtube #sarcasm #yourquotemine #deepanddark #deepimpact #Meaning
Vishal Zaveri
નિયમ અને શિસ્ત આ બેય એવા અનાથ દિકરા છે. જેને જન્મ આપવા વાળા ઘણા છે પણ પાલન ક૨વા વાળુ કોઈ નથી. ©Vishal Zaveri #Life #viral #deepanddark #deepimpact #sarcasm #nojoto #youtube #yourquotemine
#Life #viral #deepanddark #deepimpact #sarcasm nojoto #Youtube #yourquotemine
read moreVishal Zaveri
એક બહોત હી સહી લાઈન લીખી થી મૈંને... કી જો મીલ જાતા હૈ વો આમ હો હી જાતા હૈ ખાસ વો હી હૈ જો કાશ મેં હૈ... ©Vishal Zaveri #Glazing #Feel #sad #YourQuoteAndMine #viral #Nojoto #deepanddark
#Glazing #Feel #SAD #YourQuoteAndMine #viral #deepanddark
read moreVishal Zaveri
કાંતો રીત બદલો કાંતો તમારા વિચાર બદલો દર વખતે વ્યક્તિ બદલવાથી તમારો સંબંધ નહિ સુધરે... ©Vishal Zaveri #viral #thought #YourQuoteAndMine #Nojoto #deepanddark
#viral #thought #YourQuoteAndMine #deepanddark
read moreVishal Zaveri
સિર્ફ અંદાજા લગાના સહી નહીં, કહાની અબ તક મૈંને કહી નહીં, જબ અચ્છા વકત હોગા તો આ જાયેંગે યે સારે, ખૈર ઝમાના હી ઐસા હૈ ગલતી ઈનકી ભી નહીં... ©Vishal Zaveri #Feel #life #viral #youtube #YourQuoteAndMine #deepanddark
#Feel #Life #viral #Youtube #YourQuoteAndMine #deepanddark
read moreVishal Zaveri
Vishal Zaveri
Year end 2023 સબકે લીયે અચ્છા નહીં બન શકતા મૈં, સબકે લીયે સહી નહીં હો શકતા મૈં, દુનિયા કા દસ્તૂર હૈ રંગ બદલના ઈનકે ચકકર મે અપની પહેચાન નહીં ખો શકતા મૈં, ઔર ચહેરે સે મત પરખો કિસીકો યે પાગલ અકસર સમજદાર નિકલતે હૈ ઔર જો શરૂ મેં અપના અપના દીખાતે હૈ અંત મેં વહી ગદ્દાર નિકલતે હૈ.. ©Vishal Zaveri #YearEnd #Feel #youtube #Whatsapp #Facebook #Shorts #viral #YourQuoteAndMine #Quote #deepanddark
Vishal Zaveri
કસ્તી હૈ પુરાની મગર દરિયા બદલ ગયા, મેરી તલાશ કા ભી તો ઝરિયા બદલ ગયા, ઔર ના શકલ બદલી, ના હી બદલા મેરા કિરદાર, બસ લોગોકે દેખને કા નઝરિયા બદલ ગયા.. ©Vishal Zaveri #Dostiforever #discover #viral #thought #youtube #Feel #Feeling #deepanddark