Nojoto: Largest Storytelling Platform

Best newvariant Shayari, Status, Quotes, Stories

Find the Best newvariant Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutwhatsapp status in hindi love new, love new quotes, love song bollywood new, sad poetry for new year in urdu, new year shayri in hindi for lover 10,

  • 2 Followers
  • 2 Stories

Not A Writer

Abe Bimari hai ki 
Mobile phone 
Jo naye features k 
Sath launch hue ja rhi hai

*Omicron Variant  #covid19 #coronavirus #pendamic #yqmeme #fun #stayhome #staysafe #newvariant 
Go corona Go

mummy_s_prince

મિત્રો જેમ તમે જાણો જ છો કે અત્યારે કોરોના આ નવા વેરિએન્ટ ઓમિક્રોન એ અત્યંત ભયંકર સાબિત થઈ રહ્યો છે. રોજ ઓછાંમાં ઓછાં 1000 કે તેથી વધું કેસ સામે આવી રહ્યાં છે અને લોકો બેદરકાર બનીને ફરી રહ્યાં છે જાણે કે કોરોના તેમનું કાંઈ જ ના બગાડી નહીં શકે. આ લોકોને કદાચ જ કોઈ ફરક પડી રહ્યો હોય તેવું લાગતું નથી પણ તેઓ ભૂલી રહ્યાં છે કે કોરોના કોઈનો સગો નથી જે તેમને કોરોના સંક્રમિત થયા પછી જ ખબર પડશે. #cobid19 #omicron #newvariant #besafe #yqgujarati #Motivation #protect #yqbaba

read more
આપણે સૌ સાથે મળી રહીશું સંગ,
તો જ જીતી શકીશું કોરોના સામે જંગ.
ના કરીશું કોઈ નિયમ કે કાયદાનો ભંગ,
ભરીશું દરેકના જીવનમાં ખુશીઓનાં રંગ.
ઈશ્વરે આપ્યું છે સૌને આ જીવન અણમોલ,
કે જો જો પછી ભૂંસાઈ ના જાય કોઈનો સંગ.
દૂર દૂર રહી કરીશું નિયમોનું પાલન રોજ,
ભલેને પછી કોરોના બની જાતો એક વ્યંગ.— % & મિત્રો જેમ તમે જાણો જ છો કે અત્યારે કોરોના આ નવા વેરિએન્ટ ઓમિક્રોન એ અત્યંત ભયંકર સાબિત થઈ રહ્યો છે. રોજ ઓછાંમાં ઓછાં 1000 કે તેથી વધું કેસ સામે આવી રહ્યાં છે અને લોકો બેદરકાર બનીને ફરી રહ્યાં છે જાણે કે કોરોના તેમનું કાંઈ જ ના બગાડી નહીં શકે. આ લોકોને કદાચ જ કોઈ ફરક પડી રહ્યો હોય તેવું લાગતું નથી પણ તેઓ ભૂલી રહ્યાં છે કે કોરોના કોઈનો સગો નથી જે તેમને કોરોના સંક્રમિત થયા પછી જ ખબર પડશે. 


#cobid19 #omicron #newvariant #besafe #yqgujarati #motivation #protect #yqbaba

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile