Nojoto: Largest Storytelling Platform

Best bestyqgujaratiquotes Shayari, Status, Quotes, Stories

Find the Best bestyqgujaratiquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest love status for whatsapp in hindi, best ever love quotes for him, best love quotes for whatsapp, love you best quotes, love poems in hindi best,

  • 8 Followers
  • 14 Stories

Vaghela Jateen

હણી નાખતું કોઈનું ઝલહળતું જીવન
તો વળી ધકેલતી કોઈને અણગમતી દિશામાં

વાતે દુઃખ છે, અને ન દેખાય એવી વાત છે
જાણે કોઈ મનમાં તો મુંજાય છે કોઈ મન-મનમાં

જેની અવળાઈ આ સમયની એને પણ તોડવાનું મન થાય
બંધન અપેક્ષાઓ ને બે હાથ જોડવાનું મન થાય #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai #bestyqgujaratiquotes

Darshana

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતીyqmotabhai #bestyqgujaratiquotes

read more
ગંમે તેટલું અત્તર લગાવી લો કપડાં ઉપર,
પણ આત્મામાં સુગંધ તો તમારા કર્મોથી જ આવશે.. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતીyqmotabhai #bestyqgujaratiquotes

purvi Shah

વાટ છે નવરાશ ની પળો ની, જીવન ની દોડધામ માં...
રાહ છે રાહત ની ક્ષણો ની, વિતાવું તારી સાથ માં...
સમય સાથે વહી લીધું,હવે મજા છે થોડું અટકવામાં...
હસી લીધું બધા સાથે, મન છે થોડું બસ ખુશ થવામાં..
 #purvishah #yqmotabhai #bestyqgujaratiquotes #yqquotes #khushi #yqgujarati #yqgoogle

purvi Shah

તારા બોલ્યા વગર સમજાઈ તારી વાતો....
હવે સમજાઈ વિતાવેલ તારી સાથે રાતો....
તારા આગમન થી ચમકી મારી કિસ્મત....
પીડામાં પણ આવી ગઈ હોઠોં પર સ્મિત.....
હ્રદય થી જોવાતી હતી વાટ શુભઘડી ની...
તે ઘડી સમજ આપી ગઈ જવાબદારી ની...


 #purvishah #gujratiquote #motabhai #bestyqgujaratiquotes #gujarati #dikari #દીકરી

purvi Shah

કોઈ ના સ્મરણ માં સચવાયેલું ગુલાબ તાજુ થાય.
કોઈ ગમતા જણ ની યાદોમાં  ગાલ ગુલાબી થાય.
કોઈ ની રાહ માં, હૃદય માં લાગણી નો ઉછેર થાય.
ના હોય હાથ ની રેખા માં ,તેને માંગવાનું મન થાય.
 #yqmotabhai #roseday #yqgujarati  #purvishah #gujaratiquotes #bestyqgujaratiquotes #happyroseday

purvi Shah

Thank you so much #motabhai  #bestyqgujaratiquotes #gujaratiquotes #features #purvishah #gujaratiquotes #yqdiary

purvi Shah

#ગુજરાતીyqmotabhai #ગુજરાતી #ગુજરાતી_શાયરી #yqgujarati #bestyqgujaratiquotes #yqmotabhai #neetakansara Miss Tea (Mishty) #YourQuoteAndMine Collaborating with Miss Tea (Mishty) जब वो अचानक से मेरे सामने आगाए.... आंखो में खुशी के आशु आने लगे।

read more
તે આવી ઊભા જ્યારે મારા આંગણે...
આંસુ નું તોરણ બંધાયું મારા બારણે... #ગુજરાતીyqmotabhai #ગુજરાતી #ગુજરાતી_શાયરી #yqgujarati  #bestyqgujaratiquotes #yqmotabhai #neetakansara Miss Tea (Mishty)   #YourQuoteAndMine
Collaborating with Miss Tea (Mishty)
जब वो अचानक से मेरे सामने आगाए....
आंखो में खुशी के आशु आने लगे।

purvi Shah

#ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #bestyqgujaratiquotes #lovequotes #yqbaba #YourQuoteAndMine Collaborating with Miss Tea (Mishty) Collaborating with Known Stranger

read more
શું છે નશો , ક્યાં છે ખબર ઝીંદગી માં...
 કેમ મદહોશ રહું તમારી આ આંખો માં... #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #ગુજરાતીકવોટ #bestyqgujaratiquotes #lovequotes #yqbaba  #YourQuoteAndMine
Collaborating with Miss Tea (Mishty)
Collaborating with Known Stranger

hirpara amit

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 #દુનિયા #ગુજરાતી #yqmotabhai #bestyqgujaratiquotes #openforcollab #yqgujarati #YourQuoteAndMine Collaborating with Panara Satish #khushithakkar Collaborating with yogi thakkar

read more
તારામાં ડૂબી ને હું તરતા શીખ્યો છું
મુશ્કેલીમાં પડી ને હું હસતાં શીખ્યો છું.  ક્લોબ આવકાર્ય છે 🙏🙏
 #દુનિયા #ગુજરાતી #yqmotabhai #bestyqgujaratiquotes #openforcollab #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with Panara Satish #khushithakkar 
Collaborating with yogi thakkar

hirpara amit

My favorite #સૂર્ય #bestyqgujaratiquotes #rahulgagiya #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes Collaborating with Rahul Gagiya #YourQuoteAndMine Collaborating with Harsh Bindu

read more
નોંધ ન લે તો પણ ખરતો રહ્યો છું.
હું તો આસમાન નો તારો ઇચ્છા પૂરી કરતો રહ્યો છું.  My favorite #સૂર્ય
#bestyqgujaratiquotes #rahulgagiya  #yqmotabhai #yqgujarati #gujarati #yqquotes   
Collaborating with  Rahul Gagiya #YourQuoteAndMine
Collaborating with Harsh Bindu
loader
Home
Explore
Events
Notification
Profile