Nojoto: Largest Storytelling Platform

Best mamanughar Shayari, Status, Quotes, Stories

Find the Best mamanughar Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutpapa and mama love shayari, i love you mama poems, love you mam, mama love quotes, shayari for principal mam in hindi,

  • 1 Followers
  • 1 Stories

Harshil Adani Social Awareness

વેકેશન પડે એટલે બાળકોને તરતજ યાદ આવે એ મામા નું  ઘર .. 
 
કેરીનો રસ , સંચાનો બરફગોળા અને ચોપાટીની કુલ્ફી થી પસાર થતો પ્રત્યેક દિવસ એટલે મામા નું ઘર..

મોડી રાત સુધી ચાલતી પત્તા અને અંતાક્ષરીની મેહફીલ એટલે મામાનું ઘર..  

પ્રત્યેક વેકેશનમાં ક્યાંતો પીકચર , કાંકરિયા કે અન્ય જગ્યાઓ માટે બનતા પ્લાન એટલે મામાનું ઘર.. 

બાળકો માટે નિત્ય છલકાતો અપાર પ્રેમ એટલે મામાનું  ઘર ..  

લોકોના બાળપણની યાદોનો અવીસ્મરણીય ખજાનો એટલે મામાનું ઘર..

માં ને બે વાર દોહરાવતા જ બનેલી ઉપમા એટલે મામા અને ઘણાં ભાગ્યશાળી બાળકોને જ મળે છે આવું મામાનું ઘર..

©Harshil Adani Social Awareness #mamabhanja 
#mamanughar

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile