Nojoto: Largest Storytelling Platform
norin1597893307801
  • 3Stories
  • 13Followers
  • 27Love
    199Views

Norin Qureshi

Officially Biotechnologist 👩🏻‍🔬, Passionately Writer 🖋️ & Drawing Artist 🖌️ "I'm Also a Mental Health Advicer"⚕️at well known application 🥀 Jumping Minds 🥀 Feel Free to DM on Insta for Problem Solving.... Sharing is Caring ☺️ Ig: say_ur_problem.07 Trying to help out People in this busy generation by spreading Smiles ✨..... Muskil me to koi bhi dal skta hai, Ham Muskil Se Nikalne valo me se hai 🌸✨

https://play.google.com/store/apps/details?id=com.jumpingminds

  • Popular
  • Latest
  • Video
f1c3527798cd57bc31b5cecf39b8c9c9

Norin Qureshi

આજે ફરી લખવાનું મન થયું છે ,
જે જીવન પેહલા હતું એ ફરી જીવવાનું મન થયું છે,

બવ તકલીફ આપે છે તારી યાદો નું સમુન્દ્ર,
આ દિલ ને વેરાન  બનાવી રાખ્યું છે તે,

હા! જાણ છે મને કે,દિલ ની વાત આમ બધા થી ના થઇ શકે ,
પણ જેનાથી થઈ શકે એ જ તે દૂર રાખ્યું છે,

તને કદાચ અંદાઝો નથી કે આ દિલ માં તારા નામ ની કેટલી ભરતી અને ઓટ આવે છે,
પણ હા! આ દિલ ને એ લહેરો ને શાંત કરતા જરૂર આવડે છે ,

ક્યારેક થાય મન જો ફરી જીવવાનું પેહલા ની જેમ,
તો કરજે તું પણ એક વાર લખવાનું મન!

©Norin Qureshi
  #SunSet #Love #Ocean #Feeling #Missing #gujarati #nojato #Yaad  send Someone for Whom You still Waiting .....✨❤️

#SunSet #Love #Ocean #Feeling #Missing #gujarati #nojato #Yaad send Someone for Whom You still Waiting .....✨❤️

f1c3527798cd57bc31b5cecf39b8c9c9

Norin Qureshi

व्यवहारों में सुंदरता रखिये,
चेहरो पर हर कोई नही मरता।

©Norin Qureshi
  #Iqbal&Sehmat #vafadari #aaliabhatt #Love #Trust
f1c3527798cd57bc31b5cecf39b8c9c9

Norin Qureshi

Tum Jo Aaye Zindgi Me.....
Battttt Bannn Gayiiii 🥰

©Norin #First 

#proposeday

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile