Nojoto: Largest Storytelling Platform
pradipparmar5832
  • 4Stories
  • 13Followers
  • 23Love
    0Views

Pradip Parmar

  • Popular
  • Latest
  • Video
deef47ee4eb4ba13a497a19311707828

Pradip Parmar

હાઈકુ
રમી  લે  ઉર 
સાથે મારા, વફાની
આ તો સજા છે વફા #પ્રેમ #સમર્પણ #pain #broken_heart #love #written_by #Pradip_parmar

વફા #પ્રેમ #સમર્પણ #Pain #broken_heart #Love #written_by #Pradip_parmar

deef47ee4eb4ba13a497a19311707828

Pradip Parmar

હાઈકુ 
મળે શબ્દોને 
પગ જરા, આવશે
તુજ દ્વાર એ #હાઈકુ #કાવ્ય #પ્રેમ #લાગણી #written_by #Pradip_parmar

#હાઈકુ #કાવ્ય #પ્રેમ #લાગણી #written_by #Pradip_parmar

deef47ee4eb4ba13a497a19311707828

Pradip Parmar

હાઈકુ
ઉલેચી નાંખ
ભીનાશ તારી,બન
ફરી ફકીર વરસાદ #વિરહ #પ્રેમ #હાઈકુ #written_by  #pradip_parmar

વરસાદ #વિરહ #પ્રેમ #હાઈકુ #written_by #Pradip_parmar

deef47ee4eb4ba13a497a19311707828

Pradip Parmar

ખારવણ

પરદેશ જવા નિકળેલું ખારવાઓનું વહાણ આજે ફરીવાર દરિયો ભરખી ગયો હતો.
સત્તર ખારવા સહિત વેલુનો ઘરવાળો પણ ડૂબી મર્યો.
                       વેલુનો સસરો માલવ, દિયર હુતો અને ભિમો, જેઠ સારંગ એનો દીકરો મયો અને આજે એના ઘરવાળા સહિત છ-છ જણાંને આ દરિયો ભરખી ગયો હતો. પોતાના સ્વજ્નોના મૃત્યુને એ બાઈ એટલા નજીકથી જોઈ ચૂકી હતી કે મૃત્યુને પણ સહજ સ્વીકારીને પોતાના પંદર વર્ષના દીકરા અભૂને બાવડેથી ઝાલીને દરિયા તરફ લઈ ગયી અને બોલી,

" અભૂડા, આજે તારો બાપ મર્યો'શ પણ જો કાલ હવારે વહાણમાં ચઢતા તારો પગ જરાં પણ ધ્રૂજ્યો તો હમજ જે તારી મા પણ મરી જી , આ ખારવણ પોતાના ધણીના મોતનો વિરહ વેઠી લેશે પણ તારી બાયલાગીરી નઈ વેઠી હકે." 

   * * * * * * * *

બીજા દિવસે અભૂ તૈયાર હતો દરીયાલાલને ચિરવા માટે..... ખારવણ #short_story #gujarati #writer #Pradip_parmar

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile