Nojoto: Largest Storytelling Platform
karanjadav2519
  • 7Stories
  • 33Followers
  • 32Love
    0Views

KARAN JADAV

  • Popular
  • Latest
  • Video
cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

जाने कहा से लग गया ,
 
 भलाई करने का रोग ,

जब मदद चाहिए थी,

तो ओकात पे आ गए लोग । #sunlight
cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

Alone  EGO हमे भी है,
EGO उन्हें भी है,
फर्क सिर्फ इतना है 
वो दिखाना पसंद करते है और हम नही। ego
cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

हँसते रहे आप करोड़ों के बीच,
लीखते रहे आप लाखोँ के बीच,
रोशन रहे आप हज़ारों के बीच,
जैसे  सूरज है इतने सितारों के बीच,
जनम दिन की ढेर सारी बधाई ।

HAPPY BIRTHDAY BROO... Bhavesh Jadav

Bhavesh Jadav

cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

જે માણસ સાચો હોય છે 
તે લોકો ના હૃદય માં રહે છે.
 પણ જે માણસ દયાળુ હોય છે 
તે ઈશ્વર ના હૃદય માં રહે છે. 
જીવન મા બીજા કરતા મોડી 
સફળતા મળે તો નિરાસ ના 
થતા, કેમકે મકાન કરતા મહેલ
 ચણવામાં વાર લાગે છે..... Bhavesh Jadav jagdish solanki

Bhavesh Jadav jagdish solanki #વિચાર

cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

કશું તૂટવાના સમાચાર આંસુ, 

અમારા જીવનનું છે અખબાર આંસુ.

પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, 

છતાં નીકળે છે વજનદાર આંસુ. #આંસુ

#આંસુ #કવિતા

cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

અંકો ની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય.

કમાવા જાવ ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય, 

અને સ્પર્ધા માં હોવ ત્યારે, 

૨ કરતા ૧ મોટો ગણાય. Bhavesh Jadav jagdish solanki

Bhavesh Jadav jagdish solanki #વિચાર

cb3faa1f8179bc4bf89205ce305cc63b

KARAN JADAV

આજે  મે  અરીસામા 
તિરાડ જોઇ,
ખબર નહિં...  
કાચ તૂટયો હતો કે ,
પછી …..  હુ  ❗ #radhanpur
#gujju  Bhavesh Jadav jagdish solanki

#radhanpur #gujju Bhavesh Jadav jagdish solanki #વિચાર

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile