Nojoto: Largest Storytelling Platform
alpeshpatel7738
  • 30Stories
  • 12Followers
  • 358Love
    3.8KViews

Alpesh Patel

  • Popular
  • Latest
  • Video
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

Love is like the wind.

You can't see it but you can feel it.

©Alpesh Patel
  #kissday
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

White પૂરી તો ખાલી વાર્તાઓ થાય છે,
પ્રેમ તો હંમેશા અધુરો જ રહે છે !!

©Alpesh Patel
  #Lake
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

સાચો પ્રેમ એક બાજુથી જ થાય છે..!! બંને બાજુથી જે થાય તે નસીબ કહેવાય..!!

©Alpesh Patel
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

White મહોબ્બતનો કોઈ રંગ નથી,
તોપણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી,
છતાંય એ ખૂબ હસીન છે

©Alpesh Patel
  #mountain
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

અમુક સંબંધો નામ વગર ના હોય છે. જ્યાં લાગણી, પ્રેમ, વિશ્વાસ એકબીજા પ્રત્યે ની ચિંતા બધું જ હોય છે સાહેબ.. નાણ નથી હોતો ફક્ત એકબીજા પર કોઈ હક..!!

©Alpesh Patel
  #romanticstory
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય ....

©Alpesh Patel
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

मैं और तुम કોઈ કારણ વગર
નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ
પૂરો થવાનું લખ્યું હોય છે !!

©Alpesh Patel
  #dilkibaat
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

जरा सा हक़ जाताना तुम भी सिख लो,
अगर इश्क़ है तो बताना सिख लो…!!

©Alpesh Patel
  #kissday
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

તને પામું કે ના પામું એ તો તારા હાથની વાત છે, પણ જીંદગીભર તને ચાહું એ મારા હાથની વાત છે.

©Alpesh Patel
c606ef7a5effb4d1d6bc66320ce4c88f

Alpesh Patel

All you need is love પ્રેમ એટલે માત્ર આખો દિવસ વાત કરવી નહીં પણ,

તમે જ્યારે એમની સાથે વાત ન કરી રહ્યાં હોવ તો પણ, તમને એમનાં જ વિચારો આવે એ પ્રેમ છે..

©Alpesh Patel
loader
Home
Explore
Events
Notification
Profile