Nojoto: Largest Storytelling Platform
trchetanjoshi5765
  • 9Stories
  • 57Followers
  • 51Love
    0Views

Tr Chetan Joshi

હું ગણિત નો શિક્ષક છું પણ સાથે એક લેખક પણ

  • Popular
  • Latest
  • Video
c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

હૃદય કોઈ નજીક હતું તો દિલ ના ધબકારા ધબકતા હતા
અને જ્યારે દિલ થી દુર ગયું તો ધબકવા ની ના પાડે છે...
આજ કિંમત છે એની મારા જીવન માં કે એના વગર મારા હૃદય ને પણ ચાલતું નથી હૃદય

હૃદય

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

પરાજય જ્યારે તમને કોઈ પ્રત્યે અનહદ લાગણી હોય અને જો એ 
વ્યક્તિ તમારા થી દુર થાય તો સમજવું કે તેમાં તમારો પરાજય નિશ્ચિત છે મારી લાગણી

મારી લાગણી #વિચાર

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

વ્યથા શું જનાવું મારી વ્યથા
જેને દિલ થી ચાહી છે અને 
જેની પૂજા કરી છે એક મારા થી દુર થઇ રહી છે
 લાગણી ના ગડો ગણો ઉભરાય..
પણ એક નાના કાણા એ તેના મન માથી કાઢી નાખ્યો છે
આજ મારી વ્યથા વ્યથા

વ્યથા

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

#OpenPoetry દરિયા ના કાંઠે બેસી ને વિચાર આવે છે કે કેટલો સુંદર પ્રેમ છે 
આ દરિયા અને કિનારા નો ભરતી આવે તો એક બીજા ને મળી ને આનંદિત..
અને ઓટ આવે તો એક બીજા થી દૂર જવા નો વિરહ
આ જોઈ ને મને મારા થી દુર થયેલાં
સ્નેહીજનો ની યાદ આવે છે
c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

પત્ની એ દેવી નું સ્વરૂપ હોય છે
દુનિયા નો હર એક પુરુષ એ પત્ની વગર અધૂરો છે 
આજના આ ખાસ દિવસ એ માતાજી  ને એ જ પ્રાર્થના છે કે હર એક જન્મ માં મને તારા જેવી પત્ની મળે 
તું જ મારી હિંમત અને મારો જીવ છે
જન્મ દિન ની ખુબ ખુબ શુભેચ્છા મારી કેરિંગ પત્ની ને 
લવ યુ મેઘા happy birthday my life

happy birthday my life #વિચાર

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

કૃષ્ણમ વંદે જગદ્ ગુરુમ
...તું જ તારો ગુરુ થા.....
..મે ભી તર ગયા જબ મે ભીતર ગયા..
આપણી ભીતર બેઠેલા આત્મતત્વ રુપી ગુરુ ને વંદન કરીને  તેને  અજવાળિએ. બુદ્ધિ તત્વ ને પ્રજવલીત કરીએ....
તો પછી બહાર ફાંફાં નહીં મારવા પડે.  
તારાથી વધારે તને કોઈ જાણતું નહિ હોય 
તારા સિવાય તને કોઈ સમજાવી નહિ શકે 
તારી ભુલો ને પગથિયાં બનાવી આગળ વધ..
 ને આત્મ દષ્ટિએ જોતાં શીખ અને 
તારી અંદર રહેલા ગુણ દોષ ને પરખ.. 
સુખ અને શાંતિ તારી અંદર જ રહેલા છે.. 
પ્રાર્થનામાં કોઈ માંગણી ન હોય પણ તમારી પાસે જે છે તેનો આભાર વ્યક્ત કરવાનો હોય.. તે જ સાચી પ્રાર્થના..
ભગવાન બુદ્ધે કહ્યું જ છે. ..
" અપ્પ દીપો ભવ " અર્થાત્
તું જ તારો દીવો બન....
તું તારી જાતે જ તારો ઉદ્ધાર કર.. jai Shri Krishna

jai Shri Krishna

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

ગુરૂ

ગુરુ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર 
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

જિંદગી ની શરૂઆત ક થી શરૂ થાય છે 
તો આજે મને યાદ છે સ્લેટ માં કમળ નો ક ગુટાવ નારા મારા શિક્ષક. 
ધોરણ  10 તથા 12 સાયન્સ માં ખુબ મહેનત કરાવી સારા ગુણ પ્રાપ્ત કરવા માં મદદ કરનાર શિક્ષકો યાદ છે મને..
કોલેજ માં સાઈન થીટા ની સમજ આપનાર 
મારા પ્રોફેસર પણ યાદ છે મને..

જીવન ના તમામ મોડ તેમજ તમામ જગ્યા એ સતત માર્ગદરશનરૂપ મારા શિક્ષકો તેમજ માતાપિતા અને અન્ય ગુરુ જનો ને 
આજ ની આ ગુરુ પૂર્ણિમા નહી પરંતુ હમેશાં મારા જીવન ના પ્રેરણાદાયી રહે તે રીતે મારા દિલ માં રાખીશ
ગુરુ પર્ણિમા નિમિતે મારા તમામ ગુરુજનો ને સત સત નમન #guru Purnima special

#guru Purnima special #વિચાર

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

જિંદગી નું સત્ય. 

જિંદગી નું સત્ય એ છે કે તમે જ્યારે કોઈ ને પોતાના જીવ થી પણ વધારે પ્રેમ કરતા હોવ છો અને એ કહે મને તારા માટે કોઈ જ ફિલિંગ નથી 
ત્યારે માણસ પોતાની જિંદગી ની અડધી મોત મરી જાય છે પછી એને કોઈ મોત ની જરૂર નથી
હા મેં પણ પ્રેમ કર્યો છે ભલે એ ના કહે 
પણ લોકો પાગલ સમજે કે સાયકો
હું તો પ્રેમ કરવા નો 
ભલે મારા માં જીવ ને તાકાત ના હોય my love my life

my love my life #વિચાર

c45a217266fa32a382317b8ac55ad3b2

Tr Chetan Joshi

વરસતા વરસાદ માં 
ભીંજાતા આ મોરલા અને મોરલી
ને જોઈ
મારી મોરલી ની યાદ આવી ગઈ
મિસ યુ..... #miss you

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile