Nojoto: Largest Storytelling Platform
girimalsinhchavd2554
  • 70Stories
  • 2.3KFollowers
  • 907Love
    35.3KViews

Girimalsinh Chavda Giri

Actor/Artist /Professional Writer/Social Worker/Engineer at Atos/Motivational Trainer/YouTuber/OpenMic Performer/Columnist at SAKSHAM magazine/Producer.

http://www.girimalsinh.chavda@wix.com

  • Popular
  • Latest
  • Repost
  • Video
be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

और देखा तो मैं ही अकेला खड़ा था।

©Girimalsinh Chavda Giri 
  अकेला 🥹🌸❤️


#follow #follow4follow #Hindi

अकेला 🥹🌸❤️ #follow #follow4follow #Hindi

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

हमारा सहारा कहा है।
भीगी हुवी आंखे उनकी  नजाने दिल हमारा क्यू भरा-भरा है।

©Girimalsinh Chavda Giri 
  सहारा ❤️🌸



#follow #Hindi #kavita #हिंदी_शायरी #follow4follow
be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

थोड़ी जिम्मेदारी उधार लोगे क्या ?..

©Girimalsinh Chavda Giri 
  जिम्मेदारी,🙏🌸

#Shayar #follow #Hindi #hindi_shayari

जिम्मेदारी,🙏🌸 #Shayar #follow #Hindi #hindi_shayari

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

दर्दे–ए–कलम से लिखना पड़ता है।

©Girimalsinh Chavda Giri 
  कलम ❤️🌸

.
.
.
#follow #Shayar #Hindi #follow4follow

कलम ❤️🌸 . . . #follow #Shayar #Hindi #follow4follow

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

है नजाने कौनसे पैरो तले कुचला जायेगा।

©Girimalsinh Chavda Giri 
  फूल ❤️🌸 


#फूल #Hindi #Shayar #follow #shayaari

फूल ❤️🌸 #फूल #Hindi #Shayar #follow #shayaari

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

भाई साहेब अकेले पड़ जावोंगे.

©Girimalsinh Chavda Giri 
  रात से रिश्ता ❤️


#हिंदी #Hindi #Shayar #follow

रात से रिश्ता ❤️ #हिंदी #Hindi #Shayar #follow

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

પ્રેમની ભાષા સમજવા પ્રેમ કરવો પડે,
આવડે નહિ હસતાં તોયે ખોટું હવું પડે.

©Girimalsinh Chavda Giri 
  પ્રેમ❤️

#ગુજરાતી #પ્રેમ #જિંદગી #gujarati #follow

પ્રેમ❤️ #ગુજરાતી #પ્રેમ #જિંદગી #gujarati #follow

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

Mother's Day Special

#pyaarimaa

Mother's Day Special #pyaarimaa #કવિતા

be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.
માડી તારા દિકરાને કુદરતના ખેલ પણ બતાવજે.

ઝટ ઓઢણાની ગાંઠ નહીં છોડતી,
ને ધૂળમાં પડે તો ઝટ નહીં ધોડતી.
માડી એને વાંદરાના ગેલ પણ બતાવજે.
એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

દિવસે ખૂંદે ધરતી ને રાત્યે એ આભને.
તારાં ગણાવજે, બતાવજે વાદળીના ગાભને.
ને ક્યારેક એને પથ્થર ધગેલ પણ બતાવજે.
એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

લઈ જજે માવડી કોઈ હરિયાળા ખેતમાં.
ને બની શકે તો રમવા દેજે ધોરીયાની રેતમાં.
મોરલો એ જોશે તું ઈંડા સેવતી ઢેલ પણ બતાવજે.
એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.

માડી કમરમાં લઈ તારાં કુમળાં કુંવરને.
છોડીને દિવાલ ચાર વળી આખા ભુવનને.
એક 'દેવ' ગોકળગાય ને એક રેલ પણ બતાવજે.

એને ઝૂપડી અને મહેલ પણ બતાવજે.
માડી તારા દિકરાને કુદરતના ખેલ પણ બતાવજે.

દેવાયત ભમ્મર:-✍️✍️

©Girimalsinh Chavda Giri #MothersDay
be4f8d433a6dba38c7f18d74c99c558c

Girimalsinh Chavda Giri

આમ જો આવતી હવા ફૂલની દુસ્મન બની જશે,
લાગે છે કે ફૂલની ખેલેલી જિંદગી બરબાદ થઈ જશે.


છેલ્લું પાન પણ જો આવેલી પાનખરે આમ ખરી જશે,
બસ ખાલી દર્દની ઝૂલતી ડાળીયો બાકી રહી જશે.


સુરજ કોને આપીશ છાંયો ? અહીં માત્ર તડકો રહી જશે,
નહીં વરસે વેદનાની વાદળી એકલી ગર્જના રહી જશે.


છે કલરવ ઘણો સમય જતાં માત્ર ખાલી માળો રહી જશે,
ના કરીશ અભિમાન જાતનો છેલ્લે રાખ પણ ઉડી જશે.

ગિરિમાલ સિંહ ચાવડા

©Girimalsinh Chavda Giri #merimaa  રહી જશે #કવિતા #ગુજરાતી #ગઝલ

#merimaa રહી જશે #કવિતા #ગુજરાતી #ગઝલ #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile